1744 | પ્રભુ તને મળવાનું મન થાય છે, તારી સંગ વાત કરવાનું મન થાય છે
My Divine Love
0:00 / 0:00
1744 | પ્રભુ તને મળવાનું મન થાય છે, તારી સંગ વાત કરવાનું મન થાય છે
3 557 просмотров · 1 год назад
My Divine Love
897 подписчиков
3 557 просмотров · 1 год назад
The author expresses a deep longing to connect with the Lord, feeling a heavy burden on his heart that they wish to lift. Despite attempts to convince themselves otherwise, their restlessness grows, and they desire to meet the Lord, gaze upon Him, and listen to His comforting words. They have waited long for this moment and yearn for a sense of peace and closeness.
Such a meaning is being conveyed through this video.
Lyrics:
પ્રભુ તને મળવાનું મન થાય છે, તારી સંગ વાત કરવાનું મન થાય છે
જાણે છે તું બધું તોય તારી પાસે, દિલ ખોલીને દિલ ખોલવાનું મન થાય છે
વધી ગયો છે મારા દિલ પર બોઝ ઘણો, એને ઉતારવાનું મન થાય છે
કરું છું કોશિશ મનને મનાવવાની, પણ તને મળવાનું બહુ મન થાય છે
બેચેની મારી એમાં વધતી ને વધતી જાય છે, ના કાંઈ બીજું કરવાનું મન થાય છે
જીભરીને તને નિરખી શકું, તારા દીદાર કરવાનું મન થાય છે
જાવું નથી મારે બીજે ક્યાંય, તારી પાસે આવવાનું મન થાય છે
નથી રોકી શકતો હું મારી બેકરારીને, ના એને રોકાવાનું મન થાય છે
કર્યોં ખૂબ ઇંતઝાર થાય જલદી ખતમ હવે, પ્રભુ તને મળવાનું મન થાય છે
તારી મીઠી વાતો સાંભળવાનું મન થાય છે, તારી ગોદમાં માથું મૂકી સૂવાનું મન થાય છે
Stay connected with Sant Sri Alpa Ma and My Divine Love on social media:
• Facebook: / santsrialpamaa
• Instagram: / my.divine.love
• Telegram: https://t.me/mydivinelove
• More bhajans on our website: https://www.mydivinelove.org/
Download the My Divine Love App
• Android: https://play.google.com/store/apps/de...
• iOS: https://apps.apple.com/us/app/my-divi...
Thank you for watching!