Aja Ekadashi Vratkatha Mahima Vidhi | અજા એકાદશી વ્રતકથા, મહિમા, મુહૂર્ત | 7 સપ્ટેમ્બર 2026
swaminarayan Charitra
0:00 / 0:00
Aja Ekadashi Vratkatha Mahima Vidhi | અજા એકાદશી વ્રતકથા, મહિમા, મુહૂર્ત | 7 સપ્ટેમ્બર 2026
5 990 просмотров · 1 день назад
swaminarayan Charitra
138 тыс. подписчиков
5 990 просмотров · 1 день назад
📿 અજા એકાદશી વ્રતકથા | મહિમા | વિધિ | ઉપાય
અજા એકાદશીના પાવન દિવસે ભગવાન શ્રીહરિની ભક્તિ, ઉપવાસ અને સ્મરણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. 🙏
આ વીડિયોમાં આપણે જાણીશું અજા એકાદશી વ્રતકથા, મહિમા, વ્રતની વિધિ અને એકાદશીના દિવસે કરવામાં આવતા સરળ ઉપાયો વિશે. સાથે જ સોમવાર અને એકાદશીના શુભ સંયોગમાં તુલસીજીના 5 ઉપાય વિશે પણ જાણશું.
ધાર્મિક માન્યતા અનુસાર તુલસીજી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક તુલસીજીની સેવા-પૂજા અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. 🌿🙏
જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડિયોને Like 👍, Share ↗️ અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
જય સ્વામિનારાયણ 🙏🚩
#અજાએકાદશી #અજાએકાદશીવ્રત #એકાદશી #એકાદશીમહિમા #વ્રતકથા #એકાદશીઉપાય #તુલસીજી #તુલસીનાઉપાય #વિષ્ણુભગવાન #ekadashi #ajaekadashi #ધાર્મિકવિડિયો #ગુજરાતીભક્તિ
#Swaminarayan #JaySwaminarayan #SwaminarayanSampraday #SwaminarayanBhagwan #BAPS #Vadtal #VadtalDham #SwaminarayanKatha #SwaminarayanBhakti #SwaminarayanSatsang #Haribhakta #Satsang #SatsangKatha #SwaminarayanMandir #Akshardham #Gadhpur #Sarangpur #Bhakti