Перейти к содержимому

ફુલોની ખેતીમાં ફુલ કમાણી | Surendranagar Farming marigold

ETV Bharat Gujarat

0:00 / 0:00

ફુલોની ખેતીમાં ફુલ કમાણી | Surendranagar Farming marigold

236 просмотров · 2 недели назад
ETV Bharat Gujarat
35,9 тыс. подписчиков
236 просмотров · 2 недели назад
કપાસ ઉત્પાદનના હબ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 3.97 લાખ હેક્ટર જમીન ઉપર કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કપાસ અને પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી અને બાગાયત પાક તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ફુલોની ખેતીમાં સારી એવી સફળતા હાંસલ કરી છે. વિજય પટેલ નામના આ યુવા ખેડૂતે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરીને હજારી ગુલ ફૂલોનું સફળ વાવેતર કરીને સારૂ એવું ઉત્પાદન મેળવવાનું શરૂ કર્યું છે. યુ-ટ્યુબ અને વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી ફૂલોનું વાવેતર વિશે વિગતો મેળવી અને ત્યારબાદ તેમણે પાંચ વીઘા જમીન ઉપર 15,000 જેટલા કલકત્તી હજારી ગુલના રોપાનું વાવેતર કર્યું. ત્યારબાદ અલગ અલગ પ્રકારની દવા છંટકાવ અને વાતાવરણ પ્રમાણે અલગ અલગ ખાતર પૂરવામાં આવ્યા અને અંતે પરિશ્રમનું સફળ પરિણામ જોવા મળી રહ્યું છે. #etvbharatgujaratinews #gujaratinews #gujaratinewstoday #latestgujaratinews #gujaratinewsupdate #gujaratilivenews #etvbharatgujaratinews #agriculture #surendranagar #agriculturelife #agriculturefarming #agriculturenews #agriculturetips #agriculturesupervisor ETV Bharat Gujarat is an exclusive news channel on YouTube that streams news related to Gujarat. Get the latest news, breaking news, video, audio, and feature stories in ETV Bharat Gujarat. તમે અમારી સાથે જોડાઈ શકો છો : - Facebook :   / etvbharatgujarat   Instagram :   / etv_bharat_gujarat   Twitter : https://tweetdeck.twitter.com/ Koo : https://www.kooapp.com/profile/etvbha... Share Chat : https://sharechat.com/profile/etvbhar... For More Details Download ETV Bharat App - https://bit.ly/3iscVsI