રણબંકા અને રોબિનહુડ 🐎 | Radha mira Stud Farm | Marwari Horse | Jay Sakariya | Rajkot | Best Horses
Jay Sakariya
0:00 / 0:00
રણબંકા અને રોબિનહુડ 🐎 | Radha mira Stud Farm | Marwari Horse | Jay Sakariya | Rajkot | Best Horses
17 074 просмотра · 1 г. назад
Jay Sakariya
16,2 тыс. подписчиков
17 074 просмотра · 1 г. назад
#jaysakariya #marwarihorse #radhamirastudfarm
મિત્રો આજે આપણે મુલાકાત કરી, “રાધા મીરા સ્ટડ ફાર્મ”ની, અદ્ભુત મારવાડી અશ્વ અને એના વિશેની ખાસિયત જણાવી. હાર્દિકભાઈ ડોડીયાની વર્ષોની મહેનત અશ્વ માટે રહી છે. ત્યારે જઈને આજે એમને આટલા સુંદર અશ્વ બ્રીડ કર્યા, મારવાડી અશ્વનું રૂપ કઈ રીતે માન્ય ગણાય અને એની ખાસિયત વંશ પરંપરાગત બધું જ બારીકાઈથી જોઈને આગળ વધ્યા છે. તો વિશેષ વાત ન કરતા જુઓ આજનો વ્લોગ કેવું લાગે છે. કોમેન્ટમાં જણાવજો.
રાધા મીરા સ્ટડ ફાર્મ
માલિક: હાર્દિકભાઈ ડોડીયા
સંપર્ક: 97233 17939
Thank you.