સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત જેઠા માણિયાએ મંદિરે સાધુ આવતાં પત્નીએ દૂધ ન આપતા ભેંસોને ગઢડા તરફ
Swaminarayan Leela
0:00 / 0:00
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત જેઠા માણિયાએ મંદિરે સાધુ આવતાં પત્નીએ દૂધ ન આપતા ભેંસોને ગઢડા તરફ
3 558 просмотров · 7 мес. назад
Swaminarayan Leela
3,4 тыс. подписчиков
3 558 просмотров · 7 мес. назад
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત જેઠા માણિયાએ મંદિરે સાધુ આવતાં પત્નીએ દૂધ ન આપતા ભેંસોને ગઢડા તરફ...
તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય ભક્ત ચરિત્ર ખોપાળા ના જેઠા માણીયા અને તેમના પત્ની લાભુભાઈ નું છે. એકવાર સંતો ખોપાળા ગામ આવતા મંદિરે પધારતા જેઠા માણીયાએ સંતોને પોતાના ઘરેથી દૂધ અને કાચુ સીધું મોકલવાની વાત પોતાની પત્નીને કરી .
પણ જેને આ મહાન સંતનો મહિમા નથી એવા લાભુભાઈએ સંતોને ખાટી છાશ મંદિરે મોકલી આપી. આ વાતની ખબર જ્યારે જેઠા માણીયા ને થઈ ત્યારે પત્નીને બરાબર નો પાઠ ભણાવવા ક્યુ દિવ્ય કાર્ય કર્યું તે જાણવા માટે વીડિયોની અવશ્ય મુલાકાત લો.
સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..
સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.
આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।
આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।
આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.
✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
🎧 Audio:
Original voice narration (my original voice).
🎨 Images:
AI-generated images (non-copyright).
#swaminarayandhun #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj #kalupurmandir
#swaminarayannariratna #સ્વામીનારાયણ #bhaktcharitra #swaminarayanstatus #khopaladham #gujaratikatha
#DevotionalStory
#swaminarayansampraday
#swaminarayanbhagwan
#motivation
#GujaratiBhajan
#SwaminarayanSampraday
#NariRatno
#BhaktiKatha
#GujaratiSpiritual
#hindugodlife
#storytelling
#charitra
#harinilila
#lilacharitra
#દિવ્યચરિત્રકથા
#સ્વામિનારાયણભગવાન