Перейти к содержимому

₹4 Crore Gold Robbery: Ahmedabad Rural Police Nab 4 Accused After Film-Style Chase | TV9Gujarati

TV9 Gujarati

0:00 / 0:00

₹4 Crore Gold Robbery: Ahmedabad Rural Police Nab 4 Accused After Film-Style Chase | TV9Gujarati

2 517 просмотров · 18 часов назад
TV9 Gujarati
5,01 млн подписчиков
2 517 просмотров · 18 часов назад
₹4 Crore Gold Robbery: Ahmedabad Rural Police Nab 4 Accused After Film-Style Chase | TV9Gujarati અમદાવાદ ગ્રામ્ય પોલીસે ₹4 કરોડના સોનાની લૂંટનો sensational case ઉકેલીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. નડિયાદ રેલવે સ્ટેશન પર Grow More Bullion કંપનીના કર્મચારી પાસેથી સોનાની બેગ લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા. ઘટના બાદ Ahmedabad Rural Policeએ તાત્કાલિક નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. પોલીસને આરોપીઓની કાર ખોરજ તરફથી પસાર થઈ હોવાની માહિતી મળતાં ટીમોએ તેમનો પીછો શરૂ કર્યો. ત્યારબાદ વિરમગામ નજીક ફિલ્મી અંદાજમાં થયેલા car chaseમાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા. કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે ₹4 કરોડનું સોનું પણ કબજે કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી કરોડોની gold robberyનો ભેદ ઉકેલાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર લૂંટનો પ્લાન સાવન ચૌધરીએ ઘડ્યો હોવાનો પોલીસનો દાવો છે. આરોપી અગાઉ Grow More કંપનીમાં કામ કરતો હોવાથી તેને સોનાના shipment અને તેની movement અંગે માહિતી હોવાની વાત સામે આવી છે. તપાસ મુજબ લગભગ ચાર મહિના પહેલા બનાસકાંઠાના દિયોદરમાં આ લૂંટનું planning કરવામાં આવ્યું હતું. આરોપીઓએ train timing online check કરીને યોગ્ય સમયની રાહ જોઈ અને ત્યારબાદ robberyને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. લૂંટ બાદ સોનું છુપાવીને તમામ આરોપીઓ વચ્ચે સરખો ભાગ પાડવાની યોજના હતી. હવે પોલીસ સમગ્ર conspiracy, અન્ય કોઈની સંડોવણી અને લૂંટના સંપૂર્ણ network અંગે વધુ તપાસ કરી રહી છે. ₹4 કરોડની આ sensational gold robbery અને ફિલ્મી અંદાજના police chaseની સંપૂર્ણ વિગતો માટે જુઓ TV9 Gujaratiનો આ ખાસ અહેવાલ. #nadiad #goldheist #goldrobbery #gujarat #tv9gujarati Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com