મારો દાદો પકડે જેનુ બાવડુ | Maro Dado Pakde Jenu Bavdu | Govind Gadhvi | New Video Song
Govind Gadhvi official
0:00 / 0:00
મારો દાદો પકડે જેનુ બાવડુ | Maro Dado Pakde Jenu Bavdu | Govind Gadhvi | New Video Song
67 026 просмотров · 5 месяцев назад
Govind Gadhvi official
249 тыс. подписчиков
67 026 просмотров · 5 месяцев назад
જય માતાજી જય દાદા સુરાપુરા દાદા નો આ ભાવ ( મારો દાદો પકડે જેનુ બાવડુ ) જે એક ધાર્મિક ગીત છે જે સાર્થક કરે છે કે દુનિયા મા તમે ધરમ થી નજીક રહો અને જો સારા કાર્યો કરો તો ભગવાન માતાજી કાયમ તમારી પર રાજી રહે છે તો સાંભળો આ દાદા નું ગીત અને કેવું લાગ્યું આ દ ગીત અવસ્ય કોમેન્ટ કરી ને જણાવજો 🥰🙏
Titel ---Maro Dado Pakde Jenu Bavdu
Singer---Govind Gadhvi
Producer---Govind Gadhvi
Lyrics --- Ganu Bharvad
Music --- Sashi Kapdiya
Dop&Edit -- Damodar Gondaliya
Special Thanks 🙏 Surapura Dham Bholad All Members & Dan Bha Bapu - Tapu Bhai - Jayaraj Chauhan - Radhe Bhai Gadhvi - Brijesh Prajapati
હે મારો દાદો પકડે જેનું બાવડું
એનું ભવસાગર તરી જાય નાવડું
જેના અંગ નું પણ સગુ ના હોય લુઘડું
એનું દાદો પકડી લેજો બાવડું
એનું ભવસાગર તરી જાય નાવડું
હે ભાલ પંથકમાં ભોળાદ ધામે પુંજાય સુરાપુરા દાદા એ નામે
હે રાજાજી તેજાજી ભોળાદ ધામે
સત ની વાતુ જોને એમની ગામે ગામે
હે સુરાપુરા શૂરવીર દાદા દયાળુ
અટક્યા ઉકેલાઈ જ્યારે દાદાને સંભારુ
હે ધોળી ધજા મારા દાદાની ફરકે જોઈને મન મારું આ મલકે
એ સૌના અંતરની વાત દાદો મારો જાણે
રંક હોય કે રાજા બધા હરખા એના પારે
હે ધર્મથી ઢુકડા રહી પાપથી ડરજો
દાન ભા બાપુ કહે કરમ હારા કરજો
હે માંગે એ મળે બધું દાદાના દરબારમાં
ગનુ ' તારો કહે દાદા રેજો મારી સાથમાં
હે માંગે એ મળે બધું દાદાના દરબારમાં
ગોવિંદ તારો કહે દાદા રેજો મારી સાથમાં
#marodadopakdejenubavdu #surapuradhambholad #surapuradada #danbhabapu #govindbhagadhvi #govindgadhvi #gujarati #newsong