Перейти к содержимому

Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર

ABP Asmita

0:00 / 0:00

Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર

8 120 просмотров · 1 день назад
ABP Asmita
3,97 млн подписчиков
8 120 просмотров · 1 день назад
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે છેલ્લા ઘણાં દશકોથી સહકારી ક્ષેત્રે રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ વિકાસ સંર્વાંગી વિકાસનો કરોડરજ્જિ બન્યો છે આ એ ક્ષેત્રે છે જે પક્ષાપક્ષીની પર હોતું હતું, બેંકિંગ હોય એગ્રિકલ્ચર હોય કે પશુપાલન હોય ખાસ કરીને આ ત્રણ ક્ષેત્રની સહકારી મંડળીઓના ડિરેક્ટરો-ચેરમેનનો રુતબો કોઈ ધારાસભ્ય કે સાંસદ કરતા પણ વધુ હોતો. રાજકીય પક્ષો ગ્રામીણ વિસ્તારમાં પગ મૂકવો હોય તો આ સહકારી નેતાઓને નમન કરીને મૂકતા હતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઘણુ બદલાઈ ચુક્યુ છે સહકારી નેતાઓ રાજનેતાઓને સલામ ભરતા થઈ ગયા અને તે પૈકીનું સૌથી મોટું કારણ હોય સહકારી ક્ષેત્રમાં ઘૂસેલુ મેઈનસ્ટ્રીમ પોલિટિક્સ. એક સમય હતો સહકારી નેતાઓ ખુદ ઉમેદવારનો નક્કી કરતા હતા પાર્લામેન્ટના વિધાનસભાના, તેમની ભલામણથી ઉમેદવારો રાજકીય પક્ષો નક્કી કરતા હતા. પણ હવે હાલત એ થઈ કે સાંસદ અને ધારાસભ્યનો ડોળો સહકારી મંડળીઓ પર હોય અને એ કોણ ઉમેદવારી કરશે તે નક્કી કરાવે. એ હકીકત છે આ ક્ષેત્રની ચૂંટણી પોલિટિકલ પાર્ટીઓના નામે લડાતી નથી, રાજકીય પક્ષોના નામે ઉમેદવારી થતી નહોતી, બિનરાજકિય ચૂંટણી થતી હોય, પણ છેલ્લા કેટલાક વર્ષોથી સહકારી મંડળીઓને હસ્તગત કરવા ભાજપે મેન્ડેટ પ્રથા શરૂ કરી. સી.આર.પાટીલ જ્યારે અધ્યક્ષ હતા ભાજપના ત્યારે મેન્ડેટ પ્રથા શરૂ થઈ, ભાજપના નેતાઓમાં કચવાટ ચોક્કસથી હતો પણ એ મેન્ડેટ પ્રથાએ મોટાભાગની સહકારી સંસ્થાઓ પર ભાજપના સમર્થકોને શાસન અપાવ્યું. જોકે હવે સમયની સાથે બધુ બદલાયુ, સહકાર મેન્ડેટથી નહીં મેન્ડેટ વગર પણ સહકાર ચાલેને તે છેલ્લી કેટલીક ચૂંટણીમાં સાકાર થઈ રહ્યું છે. #GujaratCooperativePolitics #CooperativeElection #GujaratPolitics #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita