Перейти к содержимому

મોત ના મોઢા માંથી મરતા ઉગારે ભદાભુવા ની મેલડી || Pravin Raval || Meldi maa Varta || #meldimaanivarta

Meldi Dhani

0:00 / 0:00

મોત ના મોઢા માંથી મરતા ઉગારે ભદાભુવા ની મેલડી || Pravin Raval || Meldi maa Varta || #meldimaanivarta

118 095 просмотров · 3 года назад
Meldi Dhani
15,7 тыс. подписчиков
118 095 просмотров · 3 года назад
જય માતાજી દર્શક ભાઈઓ , બહેનો , વડીલો... મેલડી ધણી યુટ્યુબ ચેનલ માં આપ સૌ નું સ્વાગત છે, આજે આપના માટે એકદમ નવા અને અલગ જ અંદાજ મા માતાજી માં મેલડી ની વાર્તા પ્રવિણભાઇ રાવળ માં સ્વર માં લાવ્યા છીએ... રાજકોટ જેવા રંગીલા શહેર માં એક ભાઈ ના દીકરા ને 3 3 વાર કિડની ફેલ થય જાય છે ને એમની જ દીકરી કારણ વળગે છે વળી પાછું દીકરાની દીકરી ને પણ કારણ વળગે છે અને બીજું કે આ ભાઈ ની દીકરી ને દીકરો કે દીકરી નથી, આ બધાય દુઃખ નો પ્યાલો કરી ને મારી મેલડી બધાય ના દુઃખ દુર કરી ને લાડ લડાવે મારી મેલડી... 🙏🙏🙏 જો મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો સેર કરજો અને ચેનલ ને સસ્ક્રાઈબ કરવા નું ભૂલતા નહી...🙏🙏🙏 જય માં મેલડી🚩