MP Geniben Thakorનું CMને અલ્ટિમેટમ? ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના એંધાણ? | Lalkaar News |
Lalkaar News
0:00 / 0:00
MP Geniben Thakorનું CMને અલ્ટિમેટમ? ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના એંધાણ? | Lalkaar News |
13 074 просмотра · 2 дня назад
Lalkaar News
46,4 тыс. подписчиков
13 074 просмотра · 2 дня назад
MP Geniben Thakorનું CMને અલ્ટિમેટમ? ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના એંધાણ? | Lalkaar News | Farmer Protest |
વરસાદની ખેંચ વચ્ચે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરવાની માંગ કરી છે. ઘાસચારો, નર્મદાનું પાણી, મનરેગા હેઠળ રોજગારી, પીવાનું પાણી અને પાક નુકસાનનું વળતર સહિત 6 મુદ્દે તાત્કાલિક રાહતની માંગ કરવામાં આવી છે. હવે સરકાર આ રજૂઆત પર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.
#genibenthakor #ગેનીબેનઠાકોર #બનાસકાંઠા #ગુજરાત #ખેડૂતો #પશુપાલકો #MP #Banaskantha #UttarGujarat #BhupendraPatel #Banaskantha #GujaratNews #GujaratFarmers #FarmerNews #DroughtGujarat #DroughtRelief #RainfallGujarat #NorthGujarat #BanaskanthaNews #FarmerIssues #FarmersProtest #NarmadaWater #MGNREGA #GujaratPolitics #GujaratGovernment #KisanNews #LalkaarNews #BreakingNews #ખેડૂતઆંદોલન #ખેડૂતો #ગુજરાતખેડૂતો #કિસાનઆંદોલન #ખેડૂતવિરોધ #કૃષિ #ખેડૂતપ્રશ્નો #ગુજરાતસમાચાર #ખેડૂતએકતા #આરપારનીલડાઈ #ખેડૂતહિત #ખેડૂતન્યાય #સરકાર #ખેડૂતઅવાજ #કિસાન
લલકાર ન્યૂઝના સોશિયલ મીડિયા સાથે જોડાવા ક્લિક કરો
Instagram: https://www.instagram.com/lalkaarnews...
Facebook: / lalkaarnews
#lalkaar #lalkaarnews #lalkaarnewsgujarati