
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
🔴 LIVE પવિત્ર શ્રાવણ માસ | શ્રી કુબેર ભંડારી મંદિર કરનાળી થી લાઇવ દર્શન | Kubereshwar Mahadev Live
В эфиреСейчас смотрят: 50 · Трансляция началась 3 часа назад
Our_Dabhoi
83,5 тыс. подписчиков
Сейчас смотрят: 50 · Трансляция началась 3 часа назад
ૐ નમઃ શિવાય 🙏
.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી કુબેર ભંડારી મંદિર, કરનાળી (શ્રી કુબેર ધામ) થી પરમ પૂજ્ય કુબેર દાદા / કુબેરેશ્વર મહાદેવના લાઈવ મંગળ દર્શન.
ઘેર બેઠાં કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવો અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરો.
🗓️ તારીખ: ૦૪/૦૯/૨૦૨૬, શુક્રવાર
📍 સ્થાન: શ્રી કુબેર ભંડારી મંદિર, કરનાળી, ગુજરાત
આવા જ દૈનિક દર્શન અને ધાર્મિક વિડિયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો.
હર હર મહાદેવ 🔱
#KuberBhandari #Karnali #LiveDarshan #ShravanMas #KuberDham #Mahadev #Shivji #Our_Dabhoi