તંત્રોક્ત રાત્રિ સૂક્તમ | રાત્રિની દેવીની સ્તુતિ | shukh shanti Samruddhi no 1matr upay
Quick Shloka
0:00 / 0:00
તંત્રોક્ત રાત્રિ સૂક્તમ | રાત્રિની દેવીની સ્તુતિ | shukh shanti Samruddhi no 1matr upay
172 просмотра · 12 дн. назад
Quick Shloka
98 подписчиков
172 просмотра · 12 дн. назад
॥ ॐ શ્રી દુર્ગાયૈ નમઃ ॥ ॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥
જય માતાજી મિત્રો! 🙏
આજના આ પવિત્ર વિડીયોમાં અમે માતા-પુત્ર બંને સાથે મળીને તંત્રોક્તં રાત્રિ સૂક્તમ્ નો પાઠ કર્યો છે.
🌙 તંત્રોક્ત રાત્રિ સૂક્તમ્ શું છે?
દુર્ગા સપ્તશતી નો આ અતિ ગુપ્ત અને શક્તિશાળી પાઠ છે. રાત્રિ એટલે અંધકારનો નાશ કરનારી મહામાયા. જે ભક્ત રાત્રે આ સૂક્તમ્ નો પાઠ કરે છે, તેના જીવનમાંથી ભય, નકારાત્મક ઉર્જા, ખરાબ સપના અને શત્રુ બાધા દૂર થાય છે.
✨ આ પાઠ કરવાથી લાભ:
રાત્રે ડર લાગતો હોય તો દૂર થાય
ઘરમાં શાંતિ અને રક્ષા કવચ બને
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય
બાળકોને નજર દોષથી બચાવે
🙏 વિનંતી: આ પાઠ રાત્રે 9 વાગ્યા પછી શાંત મને સાંભળો, દીવો પ્રગટાવીને.
જો તમને આ પાઠ ગમ્યો હોય તો વિડીયો ને LIKE કરો, SHARE કરો અને બંને ચેનલ ને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.
॥ ઇતિ તંત્રોક્તં રાત્રિ સૂક્તં સંપૂર્ણમ્ ॥
#tantroktratrisuktam #ratrisuktam #durgasaptashati #navratri #umiyamata #gujaratiSuktam #quickshloka #draconianinformation #mataputra #kutchi #davadabhulani #tantroratra #devistuti #ratridevi #gujaratiBhakti
#quickshlok
જય મોમાઈ માં
જય આશાપુરા માં
જય ઉમિયા માતા! જય માતાજી