🌺કાશી બેન ભરવાડ ના કંઠે સુંદર ભજન 🌺 👉(લખેલું છે)👈
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
🌺કાશી બેન ભરવાડ ના કંઠે સુંદર ભજન 🌺 👉(લખેલું છે)👈
365 324 просмотра · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
365 324 просмотра · 2 года назад
ધન્ય ધન્ય અંજની ના જાયા રે
ઓ રે હનુમાનજી. (૨)
જમણા હાથમાં ગદા ધરાવે
ડાબા હાથમાં પર્વત રે. અંજની ના જાયા
ધન્ય ધન્ય અંજની ના રે
ઓ રે હનુમાનજી
પગે પનોતી દબાવી રે અંજની ના જાયા
મંગળવારે તારી માનતાઓ થાય છે
શનિવારે તેલ ચઢે રે અંજની ના જાયા
સારંગપુરમાં તારી માનતાઓ થાય છે
ભક્તો તારી વાટો જુએ છે
ભક્તોની બેડલી ઉતારો રે અંજની ના જાયા
સખીઓની બેડલી ઉતારો રે અંજની ના જાયા
ધન્ય ધન્ય અંજની ના જાયા રે
ઓ રે હનુમાનજી. (૨)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#ભજન #gujaratibhajan #trending #સત્સંગ #bhajan #કીર્તન #krishna #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #ram #radheradhe #radha #radhe #viralsong #viral #video #viralvideo #world #mhadev #mohan #krishnabhajan #krishnakirtan #krishnastatus #krishnajanmashtami