Перейти к содержимому

Gandhinagar Encounter Vaibhav Manvani Case | શું આવો ન્યાય બધાને મળશે? Gujarat Police Latest News |

Svaman

0:00 / 0:00

Gandhinagar Encounter Vaibhav Manvani Case | શું આવો ન્યાય બધાને મળશે? Gujarat Police Latest News |

3 074 просмотра · 1 г. назад
Svaman
127 тыс. подписчиков
3 074 просмотра · 1 г. назад
Psycho K*ller Encounter News | Vipul Parmar Encounter | Gujarat Police Encounter News ગાંધીનગરના અડાલજમાં વૈભવ મનવાણી હત્યા કેસના આરોપી Psycho Killer Vipul Parmar નું પોલીસ એન્કાઉન્ટર (Police Encounter) થયું. રીકન્સ્ટ્રક્શન દરમ્યાન વિપુલે Gandhinagar LCB ના પોલીસ અધિકારીની બંદૂક છીનવીને ફાયરિંગ કર્યું. પોતાના સ્વરક્ષણમાં Gujarat Police Encounter કર્યું અને Vipul Parmar મોતને ભેટ્યો. આ ફાયરિંગમાં પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઘાયલ થયા અને પોલીસના વાહનોને પણ નુકસાન થયું. ઘટના બાદ સોશિયલ મીડિયા પર Vipul Parmar Encounter News ખુબ ચર્ચામાં છે. 👉 શું આવા એન્કાઉન્ટરને તાત્કાલિક ન્યાય ગણવો જોઈએ? 👉 કુદરતનો ન્યાય કે સિસ્ટમની નાકામી? 👉 પોલીસને ફરી ટ્રેનિંગની જરૂર છે? આ બધા મુદ્દા પર ચર્ચા કરવા માટે વીડિયો આખો જુઓ અને તમારો અભિપ્રાય કમેંટમાં આપજો. #gujaratpolice #VipulParmarEncounter #GujaratPoliceEncounter #EncounterNews #VaibhavManvaniCase #BreakingNewsGujarat #PoliceEncounter #CrimeNewsIndia #gujaratinews #aajnatajasamachar સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક-   / svamanmedia   ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia   ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman