સાસુમાનું સપનું 🙏❤️ દિવ્યાંગ બાળકો ને પ્રેમભર્યું ભોજન | Universal Welfare Trust, Bardoli
Harshad Patel
0:00 / 0:00
સાસુમાનું સપનું 🙏❤️ દિવ્યાંગ બાળકો ને પ્રેમભર્યું ભોજન | Universal Welfare Trust, Bardoli
49 просмотров · 4 дн. назад
Harshad Patel
197 подписчиков
49 просмотров · 4 дн. назад
🙏 એક સુંદર ઈચ્છા... એક પવિત્ર સેવા... અને દિલને સ્પર્શી જાય એવી યાદો. ❤️
મારી સાસુમાનું મન હતું કે અમે બે બહેનો સાથે મળીને દિવ્યાંગ અને માનસિક રીતે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને પોતાના હાથે પીરસી ને ભોજન કરાવીએ.
તેમની આ ભાવનાને માન આપીને Universal Welfare Trust, કરવાસા, બારડોલી ખાતે બાળકોને સાંજનું ભોજન કરાવવાનો અવસર મળ્યો.
આ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તેમની સાથે વિતાવેલી અમૂલ્ય પળો હંમેશાં યાદ રહેશે.
સેવા માટે ધન નહીં, પરંતુ નિર્મળ હૃદય અને સાચી ભાવનાની જરૂર હોય છે.
🙏 ઈશ્વરને પ્રાર્થના કે આ બાળકોને હંમેશાં ખુશ રાખે અને સંસ્થાને આવી ઉમદા સેવા કરવાની શક્તિ આપે.
📍 સ્થળ:
Universal Welfare Trust
Rampura, Near Panchmukhi Hanuman Temple,
Karvasa, Bardoli, Gujarat.
❤️ માનવ સેવા એ જ પ્રભુ સેવા. ❤️
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
#UniversalWelfareTrust
#માનવસેવા
#પ્રભુસેવા
#દિવ્યાંગબાળકો
#સેવાકાર્ય
#અન્નદાન
#સાસુમાનીઈચ્છા
#Bardoli
#Gujarat
#HarshadPatel
#mayur patel
#Humanity
#Charity
#FoodDonation