લેશન-6| Basic Alankar-4,5,6,7 | How To Riyaz Alankar | અલંકાર | Bigganner Harmoniyam
KV STUDIO
0:00 / 0:00
લેશન-6| Basic Alankar-4,5,6,7 | How To Riyaz Alankar | અલંકાર | Bigganner Harmoniyam
20 051 просмотр · 6 лет назад
KV STUDIO
27,3 тыс. подписчиков
20 051 просмотр · 6 лет назад
About This video:-
જે લોકોએ હાર્મોનિયમ શીખવાની શરુઆત કરી છે તેમજ સ્વરજ્ઞાનમા સમસ્યા થઈ રહી છે તેઓ માટે આ વિડીયો જડીબુટ્ટી સમાન છે , આપણે જયારે ગુરુ વગર શીખતા હોઈએ ત્યારે ખુબ જ સમસ્યાનો સામનો કરીએ છીએ , આ અંધકારના લેશનથી આપ આપનો હાર્મોનિયમનુ રિયાઝ આગળ વધારી શકશો.
આ વિડીયોમા ચાર બેઝિક અલંકાર શીખવવામાં આવ્યા છે અલંકાર કરવાથી આંગળીઓમા લચીલાપણુ આવે છે તમારી આંગળીઓ હાર્મોનિયમ/કેશિયો/બેન્જો પર ઝડપથી ચાલશે, તેમજ તમને અલંકાર કરવાથી સુરજ્ઞાન પણ ઝડપથી થશે , તેથી અલંકાર પધ્ધતિસર કરવા ખુબ જ જરુરી છે .
મારી હિન્દી ચેનલ: http://is.gd/l1wOXI
આ લેશનમા નીચેના અલંકાર શીખવવામાં આવ્યા છે. is.gd/OTPUD4
અલંકાર 1 થી 3 જોવા માટે :
અલંકાર-4
આરોહ: સારેગ, રેગમ, ગમપ, મપધ, પધનિ, ધનિસાં
અવરોહ: સાંનિધ, નિધપ, ધપમ, પમગ, મગરે, ગરેસા
અલંકાર-5
આરોહ: સારેગમ, રેગમપ, ગમપધ, મપધનિ, પધનિસાં,
અવરોહ: સાંનિધપ, નિધપમ, ધપમગ, પમગરે, મગરેસા.
અલંકાર-6
આરોહ: સારેગમપ, રેગમપધ, ગમપધનિ, મપધનિસાં,
અવરોહ: સાંનિધપમ, નિધપમગ, ધપમગરે, પમગરેસા.
અલંકાર- 7
આરોહ: સારેગમપધ, રેગમપધનિ, ગમપધનિસાં,
અવરોહ: સાંનિધપમ, નિધપમગરે, ધપમગરેસા.
મારી હિન્દી મ્યુઝિક ચેનલ
http://is.gd/l1wOXI
(1) BIGGENER ( શરુઆતથી શીખવા )
is.gd/0TAmEV
(2) RAAS-GARBA (રાસ-ગરબા)
is.gd/O3caoq
(3) BHAJAN- ભજન
is.gd/vaOo5H
(4) TAAL -તાલ
is.gd/tU8Hi5
(5) LOKGEET (લોકગીત)
is.gd/dLqqNt
(6) GUJRATI FILM GEET (ગુજરાતી ફિલ્મ ગીતો)
is.gd/DAG6Yb
(7) LAGNGEET -લગ્નગીત
is.gd/Yyk0n6
(8) SWARGYAN TIPS ( સ્વરજ્ઞાન ટીપ્સ)
is.gd/xMb4ht
हारमोनियम सीखो,
harmonium sikho saral,
harmonium sikho mata,
harmonium sikho gujarati ma,
harmonium sikho gujarati,
harmonium sikho,
bhajan on harmonium sikho saral,
songs on harmonium sikho saral,
harmonium vagadta sikho,
हारमोनियम सीखने का तरीका,
हारमोनियम सीखने का आसान तरीका,
हारमोनियम सीखने का सरल तरीका,
हारमोनियम सीखने का सबसे आसान तरीका,
हारमोनियम सीखने का सही तरीका,
हारमोनियम सीखने की कला,
हारमोनियम सीखने वाली,
हारमोनियम सीखने का सबसे सरल तरीका,
harmonium bajana sikhe 5 minute mein