BRICS Summit 2026: સંપૂર્ણ માહિતી અને વિશ્લેષણ | Current Affairs | Pramukh Academy | Krutarth Sir
Pramukh Academy Gujarati
0:00 / 0:00
BRICS Summit 2026: સંપૂર્ણ માહિતી અને વિશ્લેષણ | Current Affairs | Pramukh Academy | Krutarth Sir
64 просмотра · 2 дня назад
Pramukh Academy Gujarati
355 подписчиков
64 просмотра · 2 дня назад
આ લેક્ચરમાં કવર કરેલા મુખ્ય મુદ્દાઓ:
• BRICS નો પરિચય: BRICS ની સ્થાપના, તેનો ઇતિહાસ અને તેના મૂળ સભ્ય દેશો.
• નવા સભ્ય દેશો: તાજેતરમાં BRICS માં જોડાયેલા નવા દેશો અને સંગઠનનું વિસ્તરણ.
• BRICS 2026 સંમેલન: 2026 ના શિખર સંમેલનનું આયોજન સ્થળ, અધ્યક્ષતા અને આ વર્ષની મુખ્ય થીમ (Theme).
• ભારતની ભૂમિકા: આ સંમેલનમાં ભારતનું સ્ટેન્ડ, દ્વિપક્ષીય વાટાઘાટો અને લેવાયેલા મહત્વના નિર્ણયો/કરારો.
• પરીક્ષાલક્ષી વિશ્લેષણ: વૈશ્વિક અર્થતંત્રમાં BRICS નું મહત્વ અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અગત્યના તથ્યો.
#BRICSSummit2026 #CurrentAffairs #InternationalRelations #PramukhAcademy #KrutarthVaghela #BRICS2026 #CurrentAffairsGujarati #GujaratGovtJobs #CompetitiveExamsGujarat #WorldPolitics