Перейти к содержимому

Best krishna kirtan - મુખડું મલકાવી રૂક્ષ્મણી બોલ્યા(લખેલું છે)| mukhdu malakavi.. | Gujarati kirtan

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Best krishna kirtan - મુખડું મલકાવી રૂક્ષ્મણી બોલ્યા(લખેલું છે)| mukhdu malakavi.. | Gujarati kirtan

18 792 просмотра · 8 месяцев назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
18 792 просмотра · 8 месяцев назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   મુખડું મલકાવી ને રૂક્ષ્મણી બોલ્યા તૈયાર થઈને ક્યાં હાલ્યા મુખડું મલકાવી ને રૂક્ષ્મણી બોલ્યા આજની રે રાત અમે મેવાડમાં જાશું મીરાંબાઈને ઘેર અમે જાસુ ઝેર આરોગી અમે કાલ પાછા આવશું મુખડું મલકાવી ને રૂક્ષ્મણી બોલ્યા તૈયાર થઈને ક્યાં હાલ્યા આજની રે રાત અમે જૂનાગઢ માં રેશું નરસૈંયાને ઘેર અમે જાસુ હાર પેરવી અમે કાલ પાછા વળસું મુખડું મલકાવી ને રૂક્ષ્મણી બોલ્યા તૈયાર થઈને ક્યાં હાલ્યા આજની રાત અમે હસ્તિનાપુર જાસુ દ્રૌપદીની વારે અમે જાસુ ચીર પૂરીને અમે કાલ પાછા વળસું મુખડું મલકાવી ને રૂક્ષ્મણી બોલ્યા તૈયાર થઈને ક્યાં હાલ્યા આજની રાત અમે પંઢરપુરમાં રેસુ સખુબાઈને ઘેર અમે જાસુ પાણીલા ભરીને કાલ પાછા વળસું આજની રાત અમે પંઢરપુરમાં રેસુ કર્માબાઈને ઘેર અમે જાસુ ખીચડો આરોગી અમે કાલ પાછા વળસું આજનો દિવસ અમે સત્સંગમાં જાસુ ગોપીયુના ભજન અમે સંભાળસું દર્શન આપીને અમે કાલ પાછા આવસુ મુખડું મલકાવી ને રૂક્ષ્મણી બોલ્યા તૈયાર થઈને ક્યાં હાલ્યા #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama