રાત્રે સૂતા પહેલા આ સાંભળો, મનની બધી ચિંતા દૂર થશે | શ્રીકૃષ્ણ ઉપદેશ | Geeta Saar
Krishna Vani by Smit
0:00 / 0:00
રાત્રે સૂતા પહેલા આ સાંભળો, મનની બધી ચિંતા દૂર થશે | શ્રીકૃષ્ણ ઉપદેશ | Geeta Saar
737 просмотров · 12 дн. назад
Krishna Vani by Smit
78 подписчиков
737 просмотров · 12 дн. назад
જય શ્રી કૃષ્ણ... 🙏✨
આજના આખા દિવસની દોડધામ, માનસિક થાક અને ચિંતાઓ પછી રાત્રે સૂતા પહેલા મનની શાંતિ મેળવવા માટે આ શ્રીકૃષ્ણ અમૃતવાણી અને ગીતા સાર જરૂર સાંભળો. જ્યારે કોઈ તમારો સાથ નથી આપતું, ત્યારે પણ ભગવાન શ્રીકૃષ્ણ તમારી સાથે જ છે. તમારો બધો ભાર અને ચિંતા ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દો, બધું સારું થશે.
🌸 વિષય: રાત્રિ શાંતિ, મનની ચિંતા મુક્તિ અને શ્રીકૃષ્ણ ઉપદેશ
🎙️ અવાજ: Krishna Vani by Smit
--------------------------------------------------
જો આ વિચારોથી તમારા મનને શાંતિ મળી હોય તો:
👍 Video ને Like કરો
💬 Comment માં 'જય શ્રી કૃષ્ણ' જરૂર લખો
🔄 તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો
🔔 રોજ આવા જ દિવ્ય અને પ્રેરણાદાયી વિચારો સાંભળવા માટે Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
--------------------------------------------------
Krishna Vani Gujarati, Geeta Saar Gujarati, Shree Krishna Updesh, Bhagavad Gita in Gujarati, Raatri Shanti Krishna, Mann Shanti Updesh, Gujarati Devotional Audio, Krishna Katha Gujarati, Krishna Vani by Smit
#KrishnaVani #GeetaSaar #ShriKrishnaUpdesh #GujaratiDevotional #KrishnaVanibySmit #MannShanti #GeetaGyan #GujaratiSpiritual