સાળંગપુર દાદાના દિવ્ય દર્શન અને વળતા ખાધી મસ્ત દાળ બાટી! 🚩😋 | Salangpur Vlog
parthramanuj Vlogs
0:00 / 0:00
સાળંગપુર દાદાના દિવ્ય દર્શન અને વળતા ખાધી મસ્ત દાળ બાટી! 🚩😋 | Salangpur Vlog
300 просмотров · 7 дней назад
parthramanuj Vlogs
459 подписчиков
300 просмотров · 7 дней назад
જય શ્રી રામ! જય કષ્ટભંજન દેવ! 🚩
આજના આ સ્પેશિયલ વ્લોગમાં અમે પહોંચી ગયા છીએ સાળંગપુર ધામ, જ્યાં દાદાના દિવ્ય અને અદ્ભુત દર્શન કરીને મન એકદમ પ્રસન્ન થઈ ગયું! દર્શન કર્યા પછી વળતા રસ્તે પેટપૂજા માટે ગરમા-ગરમ અને સ્વાદિષ્ટ દાળ બાટી નો આનંદ લીધો.
મસ્ત સફર, ભક્તિમય માહોલ અને ચટકેદાર ખાણ-પીણથી ભરેલો આ વ્લોગ પૂરો જરૂર જોજો!
✨ વ્લોગની ખાસિયતો:
✨ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના દિવ્ય દર્શન
✨ શાંત અને ભક્તિમય વાતાવરણ
✨ વળતા રસ્તે ગરમા-ગરમ દેશી દાળ બાટીનું જમણ 😋
વિડીયો પસંદ આવે તો Like, Share અને ચાનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#Salangpur #KashtabhanjanDev #Hanumanji #SalangpurDarshan #DalBati #GujaratiVlog #TravelVlog #FoodVlog #JaiShreeRam