Перейти к содержимому

Mangla Aarti Darshan Salangpur Date 31-10-2026

Salangpur Hanumanji - Official

0:00 / 0:00

Mangla Aarti Darshan Salangpur Date 31-10-2026

23 918 просмотров · 1 дн. назад
Salangpur Hanumanji - Official
656 тыс. подписчиков
23 918 просмотров · 1 дн. назад
શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓર્કિડના મિક્સ ફૂલોનો શણગાર અને સીતાફળનો અન્નકૂટ ધરાવાયો ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.31-10-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓર્કિડના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો દાદાને સીતાફળનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને ૭:૦૦ કલાકે શણગાર આરતી પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તો દ્વારા સુંદર કાંડ પાઠનું આયોજન કરાયું હતું. આ દર્શન અને મહાપ્રસાદનૉ અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. Hello Devotees Jai Shri swaminarayan Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. http://salangpurhanumanji.org શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/de... #salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩