Ahmedabad માં Original Pure Patola🧵
Ahmedabad Explorer Vini
0:00 / 0:00
Ahmedabad માં Original Pure Patola🧵
12 443 просмотра · 1 месяц назад
Ahmedabad Explorer Vini
2,4 тыс. подписчиков
12 443 просмотра · 1 месяц назад
🧵Ahmedabad માં Original Pure Patola ની દુનિયા! ❤️✨
આજે અમે Ahmedabad ની એક પ્રખ્યાત Patola Shop ની મુલાકાત લીધી, જ્યાં અમને Original Pure Patola વિશે ઘણી રસપ્રદ માહિતી જાણવા મળી.
અહીં તમને મળશે:
✨ Double Ikat Pure Patola
✨ Single Ikat Patola
✨ Vintage Patola Collection
શું તમે જાણો છો? 😍
એક Original Pure Patola સાડી બનાવવામાં લગભગ 6–7 મહિના જેટલો સમય લાગે છે. દરેક સાડી હાથથી વણાય છે અને તેની સાથે Authenticity Certificate પણ આપવામાં આવે છે, જે તેની અસલિયતની ખાતરી આપે છે.
જો તમને ગુજરાતની પરંપરા, હેન્ડલૂમ આર્ટ અને Patola વિશે જાણવું ગમતું હોય, તો આ વીડિયો જરૂર જુઓ. ❤️
📍 patan patola by madhvi
Shivrajni cross road,
Ahmedabad
વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share ❤️ અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં!
@audiolibrary_
#Patola #PurePatola #DoubleIkat #SingleIkat #VintagePatola #Ahmedabad #AhmedabadVlog #GujaratHeritage #Handloom #MadeInIndia #copyrightfree #copyright