Перейти к содержимому

ભીલણે માર્યો રે ગરાસિયો |Bhilne Maryo ReGarasiyo |Full Video Song |InstagramTrending Song

Thakor Badal

0:00 / 0:00

ભીલણે માર્યો રે ગરાસિયો |Bhilne Maryo ReGarasiyo |Full Video Song |InstagramTrending Song

772 просмотра · 2 мес. назад
Thakor Badal
116 подписчиков
772 просмотра · 2 мес. назад
ભીલણે માર્યો રે ગરાસિયો — ગુજરાતી લોકસંગીતની ધરતીની સુગંધ અને આદિવાસી લોકસંસ્કૃતિની ઝલક સાથે રજૂ થયેલું એક સુંદર ગુજરાતી લોકગીત. 🎤 Singer: Female 🎼 Music: Vanaji Thakor 📝 Lyrics: Traditional 📺 Label: moj આ ગીત ગમે તો Like 👍, Share 🔄 અને SkyWave Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. તમારો પ્રેમ અને સપોર્ટ અમારે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ❤️ 🔔 Subscribe For More Gujarati Folk Songs હે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો હે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો કે કડલાની કારણીયે ભીલણે માર્યો રે ગરાસિયો કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો કે હોકળોંની કારણે ભીલણે માર્યો રે ગરાસિયો તે હોકળોંની કારણીયે ભીલણે માર્યો રે ગરાસિયો આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો હે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો એ શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો એ સુડલાને કારણીયે ભીલણે, સુડલાને કારણીયે ભીલણે, સુડલાને કારણીયે ભીલણે માર્યો રે ગરાસિયો હે આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો #BhilneMaryoreGarasiyo #AratiThakor #VanajiThakor #GujaratiSong #GujaratiFolkSong #SkyWave #GujaratiLokGeet #AdivasiSong #GujaratiMusic