Перейти к содержимому

Dilbaksh 🧲😍 | Jay Sakariya | Marwari Horse | Covering : 78783 35151 | Horse Lover | Horsemanship

Jay Sakariya

0:00 / 0:00

Dilbaksh 🧲😍 | Jay Sakariya | Marwari Horse | Covering : 78783 35151 | Horse Lover | Horsemanship

19 179 просмотров · 2 недели назад
Jay Sakariya
16,3 тыс. подписчиков
19 179 просмотров · 2 недели назад
#jaysakariya #marwarihorse #horsemanship મિત્રો, આજના વિડિયોમાં જુઓ ખાસ મુલાકાત, નારોલમાં રહેતા નરેન્દ્રસિંહ સાથે, જેઓ ખૂબ પ્રેમથી પોતાના અશ્વ “દિલબક્ષ”ને સાચવી રહ્યા છે. પોતાના અશ્વની સાચવણ કઈ રીતે કરવી, કેટલો પ્રેમ આપવો અને પોતાના કરતા વિશેષ ધ્યાન આપીને ખૂબ સુંદર વ્યવસ્થા ઊભી કરવી. એ ખૂબ ભાગ્યની વાત કહેવાય. તો આજના વિડિઓમાં જુઓ દિલબક્ષ અશ્વનો પરિચય, એમના રિઝલ્ટ અને બીજું ઘણું બધું. નરેન્દ્રસિંહની મુલાકાત દરમિયાન એમના વિચારોને પણ આપણે જાણ્યા અને વાતો કરી. તો બસ કોઈને પણ કવરિંગ કરાવું હોય તો, સંપર્ક કરી શકો છો. અહીંયા નંબર આપી રહ્યો છું. Contact : +91 78783 35151 Narendrasinh Village : narol, near Ahmedabad.