Перейти к содержимому

દાદા નું બારમું પણ નથી કર્યું. #Seva #Help #Lifehelpercharitabletrust

LIFE HELPER CHARITABLE TRUST

0:00 / 0:00

દાદા નું બારમું પણ નથી કર્યું. #Seva #Help #Lifehelpercharitabletrust

33 073 просмотра · 4 года назад
LIFE HELPER CHARITABLE TRUST
114 тыс. подписчиков
33 073 просмотра · 4 года назад
દાદા નું બારમું પણ નથી કર્યું. #Seva #Help #Lifehelpercharitabletrust થોડા સમય પહેલા જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે વીડીયા ના માધ્યમથી અમે તમને બતાવવાની કોશિશ કરી કે આ દાદા અને દાદી કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેણે પોતાના ત્રણ દિકરા ગુમાવ્યા નું દુઃખ હતું પણ અત્યારે દાદા પણ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા અને બા એકલા નિરાધાર થઈ ગયા છે તો આપણે આ પરિવારને બીજી વાર મુલાકાત લીધી અને જેટલો આપણાથી સાથ અને સહકાર થયો એટલો સાથ અને સહકાર આપવાની કોશિશ કરી અને આપણા બધા લોકો ના સાથ અને સહકારથી બા ને થોડા સમયમાં ઘર પણ રીપેરીંગ કરી આપવાનું છે તો દોસ્તો સાથ અને સહકાર આપતા રહેજો તમારા સાથ અને સહકારથી બા ને આપણે જેટલી થાય તેટલી મદદ કરવાની છે આપણાથી જેટલી પણ મદદ થાય એટલી મદદ કરીએ અને એના દુખમાં ભાગીદાર બનીએ બસ આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. Website :- https://lifehelpercharitabletrust.org 👉 Whatsapp us : +91 76240 81428 Contact Us : +91 76240 81428 અમે બીજાઓને પણ આવા સારા કાર્યો કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ❤ Follow us on: Facebook :   / lifehelperch.  . Instagram :   / lifehelperc.  . #lifehelpercharitabletrust #lifehelper #lifehelperfoundation #seva #help #BrownBoyFitness #popatbhai_foundation #Popatbhaifoundation