🙏દુનિયા રે ચેતવું હોય તો ચેતીજજો | Isu To Duniyano Dev Kehway | Gujarati Christian Bhajan | new 2026
jesus lover123
0:00 / 0:00
🙏દુનિયા રે ચેતવું હોય તો ચેતીજજો | Isu To Duniyano Dev Kehway | Gujarati Christian Bhajan | new 2026
10 621 просмотр · 3 недели назад
jesus lover123
1,64 тыс. подписчиков
10 621 просмотр · 3 недели назад
🙏દુનિયા રે ચેતવું હોય તો ચેતીજજો | Isu To Duniyano Dev Kehway | Gujarati Christian Bhajan | new 2026
🌿સુંદર ગુજરાતી ખ્રિસ્તી ભજન: "દુનિયા રે ચેતવું હોય તો ચેતીજજો, અવસર ચાલ્યો જાય..."✨
🙏પ્રભુ ઇસુ ખ્રિસ્તી દુખીયાઓ, ગરીબો અને દરેક જરૂરિયાતમંદના સાચા બેલી છે. તેમના દ્વારે જે પણ વિશ્વાસ સાથે આવે છે, તે ક્યારેય ખાલી હાથ પાછો નથી ફરતો - આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, મૂંગા બોલતા થાય છે, માંદા સાજા થાય છે અને પાપીઓને ક્ષમા મળે છે. આજે જ પ્રભુ પાસે આવો અને તેમના પ્રેમનો અનુભવ કરો.✝️
જો તમને આ ગીત ગમે તો કૃપા કરીને Like કરો, Share કરો અને અમારી ચેનલને Subscribe જરૂર કરો! God Bless You! 🙏✨
#GujaratiBhajan #ChristianDevotional #GujaratiWorship #LordJesus #GujaratiGospelSong #ChristianMusic #IsuBhajan #christiansong #jesuslyrics #christianmusic #dangi #yeshukegeet #jesus #song #music #gujratisong #jesussong
✝️ઇસુએ તેને કહ્યું, માર્ગ અને સત્ય અને જીવન હું જ છું; મારા દ્વારા વગર કોઈ પિતા પાસે આવતું નથી. (યોહાન ૧૪:૬)
જુઓ, અત્યારે જ અનુકૂળ સમય છે; જુઓ, અત્યારે જ તારણનો દિવસ છે. (૨ કોરીંથી ૬:२)✝️
🙏 આમીન 🙏