Перейти к содержимому

આયુર્વેદમાં યજ્ઞ ચિકિત્સા । વૈદ્ય પાંચાભાઈ દમણિયા । Ayurvedic Lifestyle

Aayulife

0:00 / 0:00

આયુર્વેદમાં યજ્ઞ ચિકિત્સા । વૈદ્ય પાંચાભાઈ દમણિયા । Ayurvedic Lifestyle

20 130 просмотров · 6 лет назад
Aayulife
23,4 тыс. подписчиков
20 130 просмотров · 6 лет назад
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં લગભગ 20 કરતા વધુ વર્ષોથી શુદ્ધ આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહેલા વિદ્વાન વૈદ્ય પાંચાભાઈ દમણિયા સાહેબ સાથે યજ્ઞ ચિકિત્સા, અત્યારની જીવનશૈલી અને કોરોના જેવી સાંપ્રત સમસ્યા વિશે બૃહદ ચર્ચા થયેલી, જે અહીં પ્રસ્તુત છે. મિત્રો, આયુર્વેદિક લાઈફસ્ટાઈલની આ યાત્રાને આગળ વધારતા હવે આપણે ફરી દર રવિવારે સવારે 11.00 કલાકે અહીં ફેસબુક પર અને આપણી યુટ્યૂબ ચેનલ પર મળીશું, સાજા રહેવા માટે અસંખ્ય એવી બાબતો છે જેને આપણે જાણવી, અપનાવવી જરુરી હોય, તેના પર ચર્ચા કરીશું. વધુમાં વધુ લોકો સુધી આ વીડિયોને ફોરવર્ડ કરશો, નિરંતર અમારી સાથે જોડાયેલા રહેવા આમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરશો. 👍🔁 આભાર 🙏 Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign Follow us on Twitter   / ayulifeofficial   Like our Facebook Page   / ayulifeofficial   Follow us on Instagram   / ayulifeofficial   Subscribe our YouTube Channel https://www.youtube.com/c/ayurvedicli... To Know More About Us, Visit our website www.ayulife.in