હનુમાનજીના 12 નામ 108 વાર જાપ કરો | Hanuman 12 Names 108 Times | સંકટ દૂર થશે | જય શ્રી રામ
Vrat Katha Gujarati
0:00 / 0:00
હનુમાનજીના 12 નામ 108 વાર જાપ કરો | Hanuman 12 Names 108 Times | સંકટ દૂર થશે | જય શ્રી રામ
37 просмотров · 7 дней назад
Vrat Katha Gujarati
12,8 тыс. подписчиков
37 просмотров · 7 дней назад
🙏 જય શ્રી રામ | જય હનુમાન 🙏
આ વિડિયોમાં હનુમાનજીના પવિત્ર 12 નામનો 108 વાર જાપ કરવામાં આવ્યો છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી આ નામોનું સ્મરણ કરો અને ભગવાન હનુમાનજીનું ધ્યાન કરો.
🌺 હનુમાનજીના 12 પવિત્ર નામ:
હનુમાન, અંજની સુત, વાયુ પુત્ર, મહાબલી, રામેષ્ટ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિ ક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણ દાતા, દશગ્રીવ દર્પહા.
🙏 હનુમાનજી સૌના જીવનમાંથી સંકટ દૂર કરે, શક્તિ આપે અને પરિવાર પર પોતાની કૃપા બનાવી રાખે એવી પ્રાર્થના.
આ જાપને ભક્તિપૂર્વક સાંભળો, ધ્યાન કરો અને શક્ય હોય તો વિડિયો અન્ય ભક્તો સાથે પણ શેર કરો.
કમેન્ટમાં લખો: 🙏 જય બજરંગબલી 🙏
વિડિયો ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 જરૂર કરજો.
#Hanuman #HanumanJi #Hanuman12Names #108Jaap #HanumanJaap #જયહનુમાન #જયશ્રીરામ #બજરંગબલી #HanumanBhakti #Bhakti