Перейти к содержимому

હાઈડ્રોલિક ઓઈલ બદલવા થી શું ફાયદો થાય? | Tractor Hydraulic Oil Change | tractor na video

khedut mitra

0:00 / 0:00

હાઈડ્રોલિક ઓઈલ બદલવા થી શું ફાયદો થાય? | Tractor Hydraulic Oil Change | tractor na video

7 987 просмотров · 1 мес. назад
khedut mitra
116 тыс. подписчиков
7 987 просмотров · 1 мес. назад
ટ્રેક્ટરમાંથયો મોટો ચમત્કાર! | હાઈડ્રોલિક ઓઈલ બદલવા થી શું ફાયદો થાય? | Tractor Hydraulic Oil Change નમસ્કાર ખેડૂત મિત્રો, ​આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ટ્રેક્ટર માં હાઈડ્રોલિક ઓઈલ સમયસર બદલવાથી શું મોટો ફેરફાર (ચમત્કાર) જોવા મળે છે અને તેનાથી ટ્રેક્ટરની કામગીરીમાં શું ફાયદો થાય છે. જો તમે પણ ટ્રેક્ટર વાપરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ! #tractorservice #tractorvideo #khedutmitra #kheti ​જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏 🙏 🙏 🙏 🙏