Перейти к содержимому

"હું” ખરેખર કોણ? શરીર, મન કે આત્મા?🤩🧐 | બ્રહ્મ ગીતાનો અદ્ભુત ખુલાસો 🫣 | ‪@ગીતાજ્ઞાનગંગા‬

Geeta Gyan Ganga

0:00 / 0:00

"હું” ખરેખર કોણ? શરીર, મન કે આત્મા?🤩🧐 | બ્રહ્મ ગીતાનો અદ્ભુત ખુલાસો 🫣 | ‪@ગીતાજ્ઞાનગંગા‬

183 просмотра · 3 дня назад
Geeta Gyan Ganga
1,1 тыс. подписчиков
183 просмотра · 3 дня назад
"હું” ખરેખર કોણ? શરીર, મન કે આત્મા?🤩🧐 | બ્રહ્મ ગીતાનો અદ્ભુત ખુલાસો 🫣 | ‎⁨@ગીતાજ્ઞાનગંગા⁩  👉   સંપૂર્ણ સનાતન પરિચય શ્રેણી (ગીતા જ્ઞાનગંગા) 👉આ ચેનલમાં આપને મળશે સનાતન ધર્મના ધર્મશાસ્ત્રો (ધરમ-આચરણ)અને ધર્મગ્રંથો (આધ્યાત્મ) તથા શ્રૃતિ ગ્રંથો (અપૌરુષ્ય-સ્વયં પ્રગટેલા) અને સ્મૃતિ ગ્રંથો (ઋષિમુનિઓ દ્વારા ઉપદેશેલ) 👉આધ્યાત્મક ગ્રંથોને સરળ ભાષામાં સમજવા માટે સિદ્ધાંત ગ્રંથો અને પ્રક્રિયા ગ્રંથો વિગતવાર સ્વતંત્ર ભાગ-સરળ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સનાતન ગ્રંથ પરિચય શ્રેણીમાં ક્રમશઃ આપવામાં આવશે. 🙏(  આપણા સૌની પસંદ youtube  ચેનલ ગીતા જ્ઞાનગંગા (Geeta Gyan Ganga) 👌🚩 👉 સંપૂર્ણ સનાતન ધર્મના દરેક ગ્રંથનો સ્વતંત્ર વિસ્તારથી ગુજરાતી ભાષામાં પરિચય કરાવતી એકમાત્ર નંબર વન ચેનલ. ગુજરાતી ભાઈઓ બહેનોએ ખાસ લાભ લેવો)🙏 👉જેમાં ૪ વેદ.૪ ઉપવેદ.૧૨ ઉપનિષદ ૬ ષડ્ વેદાંગ, ૬ ષડ્ દર્શનશાસ્ત્ર. 👉૨. મહાકાવ્યો-રામાયણ અને મહાભારત ૬-અલગ રામાયણ 👉૧.શ્રીમદ્ ભગવદ ગીતા અને બીજી ૨૩ અન્ય ગીતાઓ વિશે વિસ્તારથી પરિચય 👉૧૮. મહા પુરાણો અને ૧૮. ઉપ પુરાણો, ૩. ભાગવત મહાપુરાણ .૧૮ સ્મૃતિ ગ્રંથો -મનુસ્મૃતિ વગેરે 👉૭. પ્રક્રિયા ગ્રંથો -વિવેક ચુડામણી વગેરે ૨ સિદ્ધાંત ગ્રંથો-બ્રહ્મસૂત્ર,યોગા વશિષ્ઠ મહારામાયણ 👉આ ઉપરાંત પણ ઘણું બધું .....્્્ ગાગર માં સાગર ભરવાનો નમ્ર પ્રયાસ છે. એ પણ સરળ માતૃભાષા ગુજરાતીમાં 👉 સંક્ષેપમાં જાણકારી નીચે મુજબ છે. 👉સનાતન ધર્મમાં ધર્મશાસ્ત્ર શબ્દ મુખ્યત્વે બે સંદર્ભમાં વપરાય છે: 👉એક વિશિષ્ટ અર્થમાં (આચારસંહિતા, નીતિશાસ્ત્ર અને કાયદાના સ્મૃતિગ્રંથો) અને બીજો વ્યાપક અર્થમાં (સમગ્ર સનાતન સાહિત્ય). 👉 ૧. મુખ્ય ધર્મશાસ્ત્રો (સ્મૃતિ ગ્રંથો - આચાર અને નિયમ સંહિતા) વિશેષ અર્થમાં, માનવ જીવનના કર્તવ્યો, આચાર-વિચાર, સામાજિક વ્યવસ્થા અને ન્યાય પ્રણાલી દર્શાવતા સ્મૃતિ ગ્રંથોને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. 👉 ઋષિમુનિઓ દ્વારા રચાયેલા ૧૮ થી વધુ મુખ્ય સ્મૃતિગ્રંથો છે: 👉મનુસ્મૃતિ: મહર્ષિ મનુ રચિત, પ્રાચીન સામાજિક અને વ્યક્તિગત કર્તવ્યોનું સૌથી પ્રસિદ્ધ શાસ્ત્ર. 👉યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ: વ્યવહાર, ન્યાય અને આધ્યાત્મિક આચારનું અત્યંત વ્યવસ્થિત ધર્મશાસ્ત્ર. 👉પરાશર સ્મૃતિ: કળિયુગ માટે સૌથી અનુકૂળ અને પ્રાસંગિક ગણાયેલું આચારશાસ્ત્ર. નારદ સ્મૃતિ: ન્યાયપ્રણાલી, કાયદા અને વિવાદ ઉકેલવા પર કેન્દ્રિત ગ્રંથ. 👉અન્ય સ્મૃતિઓ: અત્રિ, વિષ્ણુ, હારીત, ઔશનસ, અંગિરા, યમ, આપસ્તંબ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, શંખ, લિખિત, દક્ષ, શાતાતપ, ગૌતમ અને વસિષ્ઠ સ્મૃતિ. 👉 ૨. વ્યાપક અર્થમાં સનાતન ધર્મના સમસ્ત પ્રમાણભૂત  ધર્મ ગ્રંથો ‌ સમગ્ર સનાતન જ્ઞાન પરંપરાને ૫ મુખ્ય સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવી છે: 👉(૧) શ્રુતિ (સર્વોચ્ચ પ્રમાણ): ૪ વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 👉બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ: ૧૦૮ થી વધુ ઉપનિષદો, જેમાં ૧૦-૧૨ મુખ્ય છે (ઈશ, કેન, કઠ, માંડૂક્ય વગેરે). 👉(૨) સ્મૃતિ અને વેદાંગ: ઉપરોક્ત તમામ સ્મૃતિગ્રંથો અને ૬ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ). 👉(૩) ઇતિહાસ અને પુરાણ: ઇતિહાસ: રામાયણ (વાલ્મીકિ રચિત) અને મહાભારત (મહર્ષિ વ્યાસ રચિત - જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સમાવિષ્ટ છે). 👉પુરાણ: ૧૮ મહાપુરાણ (જેમ કે શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ, વિષ્ણુપુરાણ) અને ૧૮ ઉપપુરાણ. 👉(૪) ષડ્ દર્શન (૬ તત્વજ્ઞાન શાસ્ત્રો): સાંખ્ય (કપિલ મુનિ), યોગ (પતંજલિ), ન્યાય (ગૌતમ ઋષિ), વૈશેષિક (કણાદ), પૂર્વ મીમાંસા (જૈમિની), ઉત્તર મીમાંસા/વેદાંત (બાદરાયણ/વ્યાસ). 👉(૫) ઉપવેદો અને પ્રક્રિયા ગ્રંથો જેમાં આર્યુવેદ, ગંધર્વવેદ વગેરે પ્રક્રિયા ગ્રંથોમાં-વિવેક ચુડામણિ, આત્મબોધ, ભજગોવિંદમ્ પંચદશી, વિચાર સાગર,યોગાવશિષ્ઠ મહારામાયણ વગેરે. ટૂંકમાં એવું સમજવું કે 👉 જીવન વ્યવહાર, નૈતિકતા અને સમાજ વ્યવસ્થા માટે સ્મૃતિઓને ધર્મશાસ્ત્ર કહેવાય છે, જ્યારે 👉 આધ્યાત્મિક અને દાર્શનિક માર્ગદર્શન માટે વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા સર્વોચ્ચ ધર્મગ્રંથો છે. 👉 ચેનલ આજે જ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેશો. શેર લાઈક કોમેન્ટ કરીને સનાતન ધર્મના જ્ઞાનને વધુ ને વધુ ફેલાવવા માટે સહભાગી બનશો. 👏🚩 🕉️🚩ધર્મ રક્ષતિ રક્ષતિ- ધર્મ આપણું રક્ષણ કરે અને આપણે ધર્મનું રક્ષણ કરીએ.🚩🕉️ 🔹 📘 Shrimad Bhagavad Gita – Official Page:- 👉   / 1mr2rzp9cv   🔹 👤 Natvarji Solanki – Official Account:- 👉   / 1kwvcems7e   🔹 🌊 Sagar Manthan – आध्यात्मिक પેજ:- 👉   / 1dw3jhqchx   📩 Official Email for ( Sampurna Sanatan Parichay ) 📧 natvarjirajput300@gmail.com આપના પ્રશ્નો અને સૂચનો આવકાર્ય છે 🙏 હરિઃ ઓમ તત્સત્ 🙏🌹