Перейти к содержимому

Chintan Katha 292 || 21 Sep. 2026 || Pujyapad Mahant Swami || Nikol

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 292 || 21 Sep. 2026 || Pujyapad Mahant Swami || Nikol

975 просмотров · Трансляция закончилась 12 часов назад
Chintan Katha
7,13 тыс. подписчиков
975 просмотров · Трансляция закончилась 12 часов назад
Date : 21/09/2026 કથા સ્થળ : નિકોલ - અમદાવાદ વચનામૃત વિવેચન : વચનામૃત કારિયાણી પ્રકરણ - 06 Title : મત્સરની ઓળખાણ અને કેમ ટળે... • બીજાનું સુખ જોઈને દુઃખી ન થાય એને સુખ અને શાંતિ છે • જ્યાં સુધી મત્સર હોય ત્યાં સુધી સાધુ થઈ શકતો નથી • જ્યાં સુધી પંચવિષયની આશા હોય ત્યાં સુધી મત્સર ટળે નહીં • સંતને માર્ગે ચાલે એટલે કે સુખને માર્ગે ચાલે એનો મત્સર ટળે • ગૃહસ્થને ધન, સ્ત્રી અને સારું સારું ભોજન બીજાને મળે એમાંથી મત્સર થાય છે અને સાધુને બીજાના વખાણ થાય એમાંથી મત્સર થાય છે • બીજાનું સારું થાય એવું આપણે ઇચ્છએ તો ભગવાન પહેલા આપણું સારું કરે છે • બીજાનું સારું જોઈને બળતરા થતી હોય ત્યાં સુધી એ મત્સર છે પછી એને પાછા પાડવાનો પ્રયત્ન થાય તો એને ઈર્ષા કહેવાય • બીજાની પ્રગતિ અને વખાણ સાંભળીને પોતે બળીને ખાખ થઈ જાય એ મત્સર છે • પોતાના બરોબરીયા કે હરીફનો ઉત્કર્ષ થાય અને બળતરા થાય એ મત્સર છે • મત્સર એ મનનો રોગ છે ઉપવાસ કરવાથી ટળતો નથી • મત્સર ટાળવા માટે મોટું મન રાખવું • બીજાનું સારું જોઈને બળતરા થાય છે કે નહીં એમ વિચાર કરે તો એનો મત્સર ટળે