💐💐 તારી સાથે શ્યામ હું નહીં બોલું.. લખેલુ છે #satsang bhajan @geeta_patel930
Sakhi Mandal Umalla
0:00 / 0:00
💐💐 તારી સાથે શ્યામ હું નહીં બોલું.. લખેલુ છે #satsang bhajan @geeta_patel930
1 066 просмотров · 8 дней назад
Sakhi Mandal Umalla
19,5 тыс. подписчиков
1 066 просмотров · 8 дней назад
તારી સાથે શ્યામ હું નહીં બોલું
નહીં બોલું શ્યામ નહીં બોલું
તો માખણિયો નો ચોર છે
તારી વાતો ચારે કોર છે
તારી સાથે શ્યામ.........
છોગાળા તારી છે એવી છાપ
વ્રજની નારીના ફોડે તુ માટ
તારી રાડ છે..
ફરિયાદ છે...
તો માખણીઓનો ચોર છે
તારી વાતો ચારે કોર છે
તારી સાથે શ્યામ.......
મારગડામાં માંડે છે તોફાન
મહિડા લૂંટી કરતો શિર હેરાન
કહેવાય ના...
સહેવાય ના..
તો માખણીઓનો ચોર છે
તારી વાતો ચારે કોર છે
તારી સાથે શ્યામ...
લજવયુ તે તો નંદબાબા નું નામ
ગજવીયુ તે તો આખુ ગોકુળ ગામ
મારા શામળા..
કહ્યું માની જા..
તો માખણીયા નો ચોર છે
તારી વાતો ચારેકોર છે...
તારી સાથે શ્યામ હું નહિ બોલું..