કાજુ કતરી #KajuKatli #SweetRecipe #IndianSweets #GujaratiRecipe #Cooking #Recipe
shilpas cooking class
0:00 / 0:00
કાજુ કતરી #KajuKatli #SweetRecipe #IndianSweets #GujaratiRecipe #Cooking #Recipe
91 просмотр · 2 недели назад
shilpas cooking class
207 подписчиков
91 просмотр · 2 недели назад
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને મુલાયમ કાજુ કતરી. 😋❤️
સૌથી પહેલા કાજુને બારીક પીસીને તેનો પાવડર બનાવી લો.
હવે ચાસણી તૈયાર કરીને તેમાં કાજુનો પાવડર નાખો અને સતત હલાવતા રહીને સારી રીતે પકાવો.
જ્યારે મિશ્રણ લોટ જેવું થઈ જાય, ત્યારે તેને થોડું ઠંડું કરીને વણી લો અને મનપસંદ આકારમાં કાપી લો.
તો લો, તૈયાર છે આપણી સ્વાદિષ્ટ, મુલાયમ અને એકદમ બજાર જેવી કાજુ કતરી! 😋❤️