Перейти к содержимому

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

Ganesh Bhakti Sagar

0:00 / 0:00

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

885 019 просмотров · 11 месяцев назад
Ganesh Bhakti Sagar
13,3 тыс. подписчиков
885 019 просмотров · 11 месяцев назад
‪@GaneshBhaktisagarM13‬ Presenting : Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ | Gujarati Devotional Song | આ ભજનના શબ્દો માટે નીચે આપેલી લિંક ક્લીક કરો    • Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Ti...   અમારું ભજન ગમ્યું હોય તો ચેનલ ને Subscribe કરવા વિનંતી #bhajan #sarojthakor આ ભજનના શબ્દો નીચે આપેલ છે મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ પહેલું તીરથ પતિદેવ ચરણે, હે એમાં પરમેશ્વરનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ બીજું તીરથ સાસુને સસરા,હે એમાં શંકર પાર્વતીનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ ત્રીજુ તીરથ જેઠ જેઠાણી,હે એમાં રામ સીતા નો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ ચોથું તીરથ ઘરનો ઉંબરો,હે એમાં લક્ષ્મીજીનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ પાંચમું તીરથ તુલસીનો ક્યારો,હે એમાં શાલીગ્રામનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ છઠ્ઠું તીરથ બેન ભાણેજરુ, હે તેમાં બ્રહ્માજીનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ સાતમો તીરથ દીકરા ના દીકરા,હે એમાં બાલ ગોપાલનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ આઠમો તીરથ ઘર મારુ મંદિર , હે તેમાં કુળદેવી નો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ નવમો તીરથ ગૌ માતાજી, હે એમાં 33 કરોડ દેવતાનો વાસ મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ દશમો તીરથ અતિથી આંગણિયે,હે તેનો પ્રેમે કરો સત્કાર મારે નથી જાવું તીરથધામ મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જવું તીરથ ધામ Audio Song : Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham Singer : Saroj Thakor Music : Jayesh Patel,Nitin Solanki Lyrics : Traditional Editor : Jaimis Bhatt D.O.P : Hitesh Mehta , Prem Sadhu , Dhaval Mehta Director : Mayur Mehta Makeup : Jagruti Production : Sanjay Rajput Genre : Gujarati Devotional Bhajan For Live Program Contact : 9723574829 Label : Ganesh Digital