પ્રત્યાવર્તી પ્રવાહ (Alternating Current)⚡| Class 12 Physics One Shot | સંપૂર્ણ Chapter | GSEB 2026
PW Gujarat 11 & 12 (GSHSEB)
0:00 / 0:00
પ્રત્યાવર્તી પ્રવાહ (Alternating Current)⚡| Class 12 Physics One Shot | સંપૂર્ણ Chapter | GSEB 2026
9 152 просмотра · Трансляция закончилась 1 месяц назад
PW Gujarat 11 & 12 (GSHSEB)
215 тыс. подписчиков
9 152 просмотра · Трансляция закончилась 1 месяц назад
🎯PW Gujarat Class 12 (GSHSEB): https://physicswallah.onelink.me/ZAZB...
-------------------------------
🌐 WhatsApp માં જોડાઓ ઝડપી Updates માટે:
https://whatsapp.com/channel/0029Vb5o...
-------------------------------
⚡ પ્રત્યાવર્તી પ્રવાહ (Alternating Current) | Class 12 Physics One Shot 🔥
આ Live One Shotમાં Class 12 Physicsના મહત્વપૂર્ણ Chapter **“પ્રત્યાવર્તી પ્રવાહ (Alternating Current)”**ને સરળ, concept-based અને exam-oriented રીતે સંપૂર્ણ સમજાવવામાં આવશે.
📚 આ Sessionમાં આવરી લેવાશે:
👉 Alternating Current (AC) & Voltage
👉 Peak Value અને RMS Value
👉 AC Circuit with Resistor, Inductor & Capacitor
👉 Reactance & Impedance
👉 LCR Series Circuit
👉 Resonance
👉 Power in AC Circuit & Power Factor
👉 Transformer
👉 Important Formulas & Numericals
👉 GSEB Exam-oriented Revision
🎯 Class 12 Science / GSEB 2026ના વિદ્યાર્થીઓ માટે Concept Clarity, Numericals અને Board Exam Revision માટે આ One Shot ખાસ ઉપયોગી રહેશે.
💡 આખું Chapter એક જ Sessionમાં revise કરો અને Alternating Currentના મહત્વપૂર્ણ Concepts તથા Formulas મજબૂત બનાવો.
💬 AC Chapterમાં તમને કયો Concept સૌથી વધુ Confusing લાગે છે? Commentમાં જણાવો 👇
-------------------------------
🎬 Lecture by
Savan Prajapati Sir 643fccf8500fe90018726179
-------------------------------
વધુ માહિતી માટે 📞07314852287 & Press 4.
-------------------------------
Chapter:
0:00 અલ્ટરનેટિંગ કરંટની પાયાની સમજ
1:59 PW એપ્લિકેશન દ્વારા અભ્યાસની રીત
4:04 વન શોર્ટ લેક્ચરનું આયોજન અને લક્ષ્ય
6:38 આજના લેક્ચરના મહત્વના ટોપિક્સ
9:56 AC અને DC પ્રવાહ વચ્ચેનો તફાવત
13:59 RMS મૂલ્યની ગણતરી અને મહત્વ
20:01 RMS મૂલ્ય શોધવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
30:30 sin અને cos વિધેયના આલેખની સમજ
36:50 અવરોધ ધરાવતા AC પરિપથની થીયરી
55:57 ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથનું વિશ્લેષણ
#alternatingcurrent #class12physics #oneshot #gseb2026 #accurrent #std12science #physics #pwgujarati