Перейти к содержимому

॥ અમેરિકામાં આજનો દિવસ 😍 સ્ટોરનું કામ, સફાઈ ને રસ્તામાં ખિસકોલી! 🐿️🍂॥🇺🇸USA॥Bijal sharma daily vlog॥

BIjal Sharma daily vlog

0:00 / 0:00

॥ અમેરિકામાં આજનો દિવસ 😍 સ્ટોરનું કામ, સફાઈ ને રસ્તામાં ખિસકોલી! 🐿️🍂॥🇺🇸USA॥Bijal sharma daily vlog॥

218 просмотров · 12 дн. назад
BIjal Sharma daily vlog
86 подписчиков
218 просмотров · 12 дн. назад
આજનો દિવસ કામ કરતાં કરતાં અને મસ્તી કરતાં પસાર થયો! ❤️ સ્ટોરમાં ખૂબ કામ કર્યું, કચરો સાફ કર્યો, સફાઈ કરી અને ઘણું બધું કામ પતાવ્યું. પછી ચાલતાં ચાલતાં અમેરિકાની ફોલ સીઝનનો સુંદર નજારો જોયો 🍂😍 અને રસ્તામાં નાની મસ્ત ખિસકોલી પણ જોવા મળી! 🐿️ અમેરિકાની રોજિંદી લાઇફ, સ્ટોરનું કામ અને મારી સાથેની નાની નાની મજાની પળો જોવા માટે આખો વ્લોગ જરૂર જોજો. ❤️ વિડિયો ગમે તો Like કરો, Comment કરો અને મારી ચેનલ Bijal Sharma Vlog ને Subscribe કરવાનું ભૂલતા નહીં! 🙏❤️