Перейти к содержимому

માટીની મહેક | Rudino Radio Audio series Episode 04

Rudino Radio

0:00 / 0:00

માટીની મહેક | Rudino Radio Audio series Episode 04

76 просмотров · 13 дн. назад
Rudino Radio
46 подписчиков
76 просмотров · 13 дн. назад
રૂડીનો રેડિયો ઓડિયો સિરીઝ તમારી વાત, અમારો અવાજ ના આ ખાસ દિવાળી એપિસોડમાં આપનું સ્વાગત છે! દિવાળીનો તહેવાર એટલે માત્ર ઝગમગાટ નહીં, પણ આપણી સંસ્કૃતિ, પરંપરા અને માટીની સુગંધ! આ એપિસોડમાં માટીકામ, પરંપરાગત ઘરના લીંપણ અને ગામડાંની બહેનોની અનોખી સર્જનશક્તિ વિશે ખાસ વાતચીત કરવામાં આવી છે. આપણી આ પરંપરાગત લોકકળાને સાચવીએ, તેને પ્રોત્સાહન આપીએ અને શ્રમજીવી બહેનોના આત્મનિર્ભરતાના પ્રયાસોને સમર્થન આપીએ. #iasew #audioseries #gujaratipodcast #tradition #indianculture