ભગીરથ વનમા જય તપ કરતા (નીચે કીર્તન લખેલું છે)#kirtan #gujaratibhajan #viralbhajan #desi #bhakti
Moniya Satsang mandal
0:00 / 0:00
ભગીરથ વનમા જય તપ કરતા (નીચે કીર્તન લખેલું છે)#kirtan #gujaratibhajan #viralbhajan #desi #bhakti
159 просмотров · 1 день назад
Moniya Satsang mandal
45 подписчиков
159 просмотров · 1 день назад
ભગીરથ વનમા જય તપ કરતા (નીચે કીર્તન લખેલું છે)
ભગીરથ વન માં જઈ તપ કરતાં..
કાયમ દરિયે નાંવા જમતાં
દરિયાના પાણી લાગે ખારા -- ભાવે ભજોને ભોળાનાથ
ભગીરથ મન માં બહુ મુંજાણા
આમાં તપં મારે કેમ કરવા
કેમ કરી પાણીડા પિવા - - ભાવે ભજોને ભોળાનાથ
દરિયો કહે છે ઋષિ સાંભળો
ગંગાના પાણી છે બહુ મીઠા
શક્તિ હોય તો ઉતારો હેઠા - - ભાવે ભજોને ભોળાનાથ
ભગીરથ ગંગાજી ને વિનવે
દેવી પધારો પૃથ્વી માહી
મારે તપ કરવા છે ભારી - - ભાવે ભજોને ભોળાનાથ
ગંગા કહે છે ઋષિ સાંભળો
પૃથ્વી નાની ને નીર જાજા
કેમ કરી પાણીડા સમાય- - ભાવે ભજોને ભોળાનાથ
ભગીરથ શિવજીને સંભાળે
ભોળા આવો મારી વ્હારે
ગંગા કરે છે અભિમાન- - ભાવે ભજોને ભોળાનાથ
શિવજી ગંગાજીને વિનવે
દેવી પધારો પૃથ્વી માહી
પૂરો ભક્તો કેરી આશ - - ભાવે ભજોને ભોળાનાથ
ગંગા કહે છે શિવજી સાંભળો
પૃથ્વી નાની ને નીર જાજા
કેમ કરી પાણીડા સમાય- - ભાવે ભજોને ભોળાનાથ
શિવજી ક્રોધ કરીને બોલે
તને મારી જટામા સમાવું
આજ તારું ઊતરું અભિમાન- - ભાવે ભજોને ભોળાનાથ
ગંગા ગર્વ કરીને બોલ્યા
કોઈ નહી આવે મારી તોલે
શિવજી પાતળે લય જાય - - ભાવે ભજોને ભોળાનાથ
ગંગા વહે છે ધોધ ની ધારે
નદીઓ નાળાઓ છલકાય
દરિયો કરે છે કિલ્લોલ - - ભાવે ભજોને ભોળાનાથ
શિવજી જટાથી પૃથ્વી ઢાંકો
ગંગા જટામાં અટવાણી
અને વરસો વીત્યા બાર - - ભાવે ભજોને ભોળાનાથ
ગંગા જટામાં મુંજાણી
એને નીકળવાની નહી બારી
ગંગા આવે શિવજી ને શરણે- - ભાવે ભજોને ભોળાનાથ
શિવજી દિન દયાળુ ભોળા
સૌ ભક્તો ના છે એ દાત્તા
વહેતી મેલી ગંગાધર - - ભાવે ભજોને ભોળાનાથ
ભગીરથ વન માં જઈ તપ કરતાં..
કાયમ દરિયે નાંવા જમતાં
દરિયાના પાણી લાગે ખારા -- ભાવે ભજોને ભોળાનાથ
#kirtan #desi #gujaratibhajan #bhajan #bhakti #bhajan2026 #bhkti #gujratibhajan #mahadev
gujarati bhajan 2026,
gujarati kirtan 2026,
satsang mandal Moniya
bhajan mandal,
mahila mandal moniya
gujarati satsang,
bhajan,
new kirtan,
shiv bhajan,
new satsang,
krishna bhajan,
krishna kirtan,
kirtan,
satsang,
dhun mandal moniya
new satsang mandal,
gujarati bhajan 2026,
#viral #trebding #radheradhe #krishna #satsang #satsang_bhajan #satsangbhajan #kirtan #viralvideo #viralbhajan #moniya #satsangmandal #hanuman #ganpati #gujaratisong #ગુજરાતીભજન