Перейти к содержимому

કવિ કાગ વિશે બીજ વક્તવ્ય | અંબાદાન રોહડીયા | Kag Vandana 2025 | Kavi Dula Bhaya Kag | KAG SAHITYA

Kag Sahitya (Kavi Kag)

0:00 / 0:00

કવિ કાગ વિશે બીજ વક્તવ્ય | અંબાદાન રોહડીયા | Kag Vandana 2025 | Kavi Dula Bhaya Kag | KAG SAHITYA

7 327 просмотров · 9 мес. назад
Kag Sahitya (Kavi Kag)
34,4 тыс. подписчиков
7 327 просмотров · 9 мес. назад
આપ નિહાળી રહ્યા છો કાગ સાહિત્ય ચેનલ પર… ગુજરાતી ચારણી અને લોકસાહિત્યના કબીર-સમાન મહાન પદ્મશ્રી કવિ શ્રી દુલા ભાયા કાગ (કાગબાપુ) ના ચિરંજીવી વાણી-વારસાને સમર્પિત આ વીડિયો. આ વીડિયોમાં પદ્મશ્રી કાગબાપુની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે તા. ૨૫ નવેમ્બર ૨૦૨૫, મંગળવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાયેલ ભવ્ય લોકડાયરો “કાગ વંદના” ના અમૂલ્ય દૃશ્યો-શ્રવ્યો તમારી સમક્ષ છે. આ પ્રસંગે કાગ સાહિત્યના અભ્યાસુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ડૉ અંબાદાન રોહડીયા સાહેબનું ઉદ્દબોધન. કાગબાપુના દુહા, સોરઠા, લોકવાર્તા અને જીવનદર્શનને આવનારી પેઢી સુધી પહોંચાડવાના પવિત્ર હેતુથી કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. આ કાર્યમાં આપ પણ ભાગીદાર બનો – ટ્રસ્ટને દાન આપી કાગબાપુના સાહિત્ય અને સંસ્કૃતિ-સંવર્ધનમાં સહયોગ આપો. 💰 દાન માટેની લિંક: https://rzp.io/rzp/kavishridulakagmem... ┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉ 👍 LIKE || 📲 SHARE || 💬 COMMENT || 🔔 SUBSCRIBE અને Bell આઇકોન દબાવી All Notifications ચાલુ કરો જેથી કાગવાણીનો દરેક નવો વીડિયો તમને તુરંત મળે! ┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉ #kagsahitya #dulabhayakag #kagbapu #kagvandana #padmashri #charansahitya #gujaratiloksahitya #kagvani #kagdham #kavikag #bhagatbapu #girishaapa #sonaldham #bhavnagar ━━━━━━━━━━━━━━━━━━ Copyright © Kavi Shri Dula Kag Memorial Trust ⚠️ આ વીડિયોનું તમામ ઓડિયો-વીડિયો સામગ્રી કોપીરાઇટ હેઠળ સુરક્ષિત છે. કોઇપણ પ્રકારનું ગેરકાયદેસર ઉપયોગ/અપલોડ/ક્લેઇમ/સ્ટ્રાઇક જણાય તો કોપીરાઇટ કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કાગબાપુનું અધિકૃત સાહિત્ય અને અપડેટ્સ માટે જોડાઓ: 🌐 Website: https://www.kagsahitya.org 🐦 Twitter:   / kagsahitya   📸 Instagram:   / kagsahitya   👍 Facebook:   / kagsahitya   📲 WhatsApp: https://wa.me/918488906906 ✉️ Mail: kagsahitya@gmail.com