Перейти к содержимому

Kutch Elections | કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ | Sarpanch Election Madhapar

India News Gujarat

0:00 / 0:00

Kutch Elections | કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ | Sarpanch Election Madhapar

6 273 просмотра · 1 г. назад
India News Gujarat
165 тыс. подписчиков
6 273 просмотра · 1 г. назад
Kutch Elections | કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ | Sarpanch Election Madhapar ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જબરદસ્ત જંગ જામ્યો છે. ધારાસભ્યો અને રાજકીય આગેવાનો દ્વારા પંચાયતોને સમરસ કરવાના પ્રયાસો વચ્ચે ચૂંટણીનો બહિષ્કાર અને ત્રીપાંખીયા જંગ ધરાવતી પંચાયતો પણ સામે આવી છે. આવી જ એક પંચાયત કે એશિયામાં સૌથી ધનિક ગણાતું કચ્છની માધાપર ગામ એની ગ્રામ પંચાયતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. સરપંચની ચૂંટણી માટે ત્રણ પેનલો મેદાનમાં ઉતરી છે.માધાપર નવાવાસ ગ્રામ પંચાયત ની ચૂંટણી એટલે ભુજ તાલુકાની મોટામાં મોટી પંચાયતની આ રસપ્રદ ચૂંટણી છે. A fierce battle has erupted in the Gram Panchayat elections in Gujarat. Amidst the efforts of MLAs and political leaders to reconcile the Panchayats, boycott of the elections and panchayats with a tripartite battle have also come to the fore. One such panchayat, Madhapar village in Kutch, considered the richest in Asia, has witnessed a tripartite battle in its Gram Panchayat. Three panels have entered the fray for the Sarpanch election. The Madhapar Nawavas Gram Panchayat election is an interesting election of the largest Panchayat in Bhuj taluka. #kutch #panchayatelections #madhapar #gujaratpolitics #grampanchayat #indianewsgujarat #gujaratnews #todaygujratinews Please Visit For More Information :- website : https://indianewsgujarat.com Facebook:   / ingujarati   YouTube :    / indianewsgujarat   Twitter:   / in_gujarati   Instagram: https://www.instagram.com/ingujarati/...