ફરાળિ ગુલાબ જાંબ|How to make Gulab Jamun at Home|Gujarati Farali Recipes
Pinch Of Taste
0:00 / 0:00
ફરાળિ ગુલાબ જાંબ|How to make Gulab Jamun at Home|Gujarati Farali Recipes
31 661 просмотр · 6 л. назад
Pinch Of Taste
2,2 тыс. подписчиков
31 661 просмотр · 6 л. назад
#pinchoftaste #ગુલાબજાંબુ
#jamun
#GulabJamun #GujaratiSweet
ફરાળિ ગુલાબ જાંબુ |Gulab Jamun /ફરાળિ જાંબુ
સામગ્રી
250 ગ્રામ માવો
1.5 કપ ખાંડ
3 કપ પાણી ચાસણી માટે
ગુલાબ નુ એસેન્ન્સ
દૂધ
તપખીર ½ કપ...
ઘી તળવા માટે
રીત
પેલા ચાસણી માટે એક તપેલા મા
1.5 કપ ખાંડ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો.
ખાંડ ઓગળે એટલે ગુલાબ નુ ઍસ્સેનસ ઉમેરો 2 થિ 3 ટીપા ચાસણી ઓગળે
3 મિનિટ થવા દો..½ તાર નિ ચાસણી બનાવી...
જાંબુ માટે...
250 ગ્રામ માવો છીણી લો..
½ કપ તપખીર ચાળી ને લેવી..
ચપટી સોડા નાખવો...
બધુ બરાબર મિક્સ કરી ચારણી મા ચાળી લેવુ..
પછી તેને બરાબર હાથેથી મિક્સ કરવુ..જેથી તપખીર અને માવો સરસ મિક્સ થય જાય..
તેમા દૂધ નાખી લોટ બાંધવો..
¼ કપ દૂધ ઉમેરી સરસ ગોળા વડે એવો લોટ બાંધવો..
ઘી મુકી તળી લેવા..
જો તળ તી વખતે જાંબુ ફાટે તો તેમા દૂધ અને તપખીર નાખી દેવા...
ગોળા એકી સાથે ના વળવા...
તળ તૂ જવાનુ અને ગોળા વળવાના..
ઘી ગરમ થાય એટલે ધીમે તાપે તળવા.
વચે હલાવતા રેવુ..
અને ઠરી જાય એટલે જાંબુ ને ચાસણી મા નાખવા..
..
બસ જાંબુ બની ને તયાર છે..
નોંધ- ફ્રિજ મા મુકલો માવો ઉપયોગ મા નો લેવો..
લિંક પર ક્લિક કરો..
☝️☝️☝️☝️👍👍
#navratrispecial