Satsang with Dashrath Bapu, Part 5 @Junagadh Ashram Girnar(Mendarda)
Speak Bindas | Devang Vibhakar
0:00 / 0:00
Satsang with Dashrath Bapu, Part 5 @Junagadh Ashram Girnar(Mendarda)
45 438 просмотров · 2 г. назад
Speak Bindas | Devang Vibhakar
44,4 тыс. подписчиков
45 438 просмотров · 2 г. назад
આ વિડીયોમાં દશરથ બાપુએ નીચેના અને અન્ય મુદ્દાઓ આવરેલ છે:
સુક્ષ્મણા જાગૃતિ.
બધા ઋષિમુનિઓને પત્નિ, આશ્રમ અને પુત્ર હતા.
તારે પહોંચી જાવું હોય તો માર્ગમાં કોઇ અવરોધ નથી. અને તારે ના પહોંચવું હોય તો અવરોધ જ છે.
ફ્રેક્વન્સી ટ્યુનિંગ
આજે બાપુ મળી ગયા છે તો કરી લ્યોને લેખાજોખા.
મનને મારવું જ પડે.
મનનાં ભરોસે રહી ના શકાય.
આખા બ્રહ્માંડમાં તારા આત્માથી મોટો કોઇ દેવ નથી. તારે પામવાનો છે એ તારો આત્મા જ પામવાનો છે.
#dashrathbapu #satsang