આ 10 પાવરફુલ નિયમો તમને પરફેક્ટ અંગ્રેજી શીખવી દેશે | English Grammar Rules
Niral Aghara
0:00 / 0:00
આ 10 પાવરફુલ નિયમો તમને પરફેક્ટ અંગ્રેજી શીખવી દેશે | English Grammar Rules
1 795 просмотров · 19 ч назад
Niral Aghara
69,2 тыс. подписчиков
1 795 просмотров · 19 ч назад
આ 10 પાવરફુલ નિયમો તમને પરફેક્ટ અંગ્રેજી શીખવી દેશે | English Grammar Rules
#grammarrules #englishgrammar #spokenenglishcourse
શું તમે અંગ્રેજી Grammar અને Spoken English સુધારવા માંગો છો? તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે! 🔥
આ વિડિયોમાં આપણે અંગ્રેજીના 10 Powerful Grammar Rules સરળ ગુજરાતી ભાષામાં Structure અને Examples સાથે શીખીશું.
✅ To + V1
✅ While + V-ing
✅ Let + Object + V1
✅ Let's + V1
✅ Preposition + V-ing
✅ Instead of + V-ing
✅ To be used to + V-ing
✅ Had better + V1
✅ On time vs In time
✅ Don't mind + V-ing
દરેક નિયમને સરળ ઉદાહરણો સાથે સમજો અને તમારી English Grammar તથા Spoken English સુધારવાની પ્રેક્ટિસ કરો.
📚 અંગ્રેજી શીખતા દરેક વિદ્યાર્થી, Beginner અને Spoken English Learner માટે ઉપયોગી વિડિયો.
વિડિયો અંત સુધી જુઓ, ઉદાહરણો સાથે પ્રેક્ટિસ કરો અને આવી જ ઉપયોગી English Learning Videos માટે ચેનલને Subscribe કરો.
#englishtips #grammartips #englishgujarati #dailyenglish #easyenglish #learnenglish #englishgrammarfullcourse #spokenenglish #englishspeakingcourse #improveenglish #englishlearning #tense #basicenglish #gujaratitoenglish #spokenenglishingujarati