ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા પાસેની છુપાયેલી જગ્યા 😍 | Rishikesh Gujarati Vlog
Gujju in Uttarakhand
0:00 / 0:00
ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા પાસેની છુપાયેલી જગ્યા 😍 | Rishikesh Gujarati Vlog
207 просмотров · 9 дн. назад
Gujju in Uttarakhand
416 подписчиков
207 просмотров · 9 дн. назад
નમસ્કાર દોસ્તો, સ્વાગત છે Gujju in Uttarakhand ચેનલ પર! ❤️🙏
આજના વીડિયોમાં આપણે પહોંચ્યા છીએ ઋષિકેશના પ્રખ્યાત તપોવન અને લક્ષ્મણ ઝુલા રોડ પર. અહીંથી લક્ષ્મણ ઝુલા જવાના બે રસ્તા, લોકલ માર્કેટ, પાર્કિંગની મહત્વની માહિતી અને લક્ષ્મણ ઝુલાથી માત્ર 200 મીટર દૂર આવેલો એક અદ્ભુત અને શાંત ગંગા ઘાટ બતાવ્યો છે, જેના વિશે બહુ ઓછા પ્રવાસીઓ જાણે છે!
જો તમે પણ ઋષિકેશ જવાનો પ્લાન કરી રહ્યા હો તો આ વીડિયો અંત સુધી જરૂર જોજો.
📍 વીડિયોમાં કવર કરેલી માહિતી:
તપોવન માર્કેટ અને રસ્તાની વિગતો
લક્ષ્મણ ઝુલા છેલ્લું પાર્કિંગ અને નિયમો
લક્ષ્મણ ઝુલા નજીકનો સુંદર સિક્રેટ ગંગા ઘાટ
ફોટોગ્રાફી માટે સુંદર જગ્યા
વીડિયો ગમે તો Like કરજો, તમારા મિત્રો સાથે Share કરજો અને ઉત્તરાખંડના આવા જ સુંદર ગુજરાતી વ્લોગ જોવા માટે ચેનલને Subscribe જરૂર કરજો! 🙏❤️
#Rishikesh #LakshmanJhula #GujaratiVlog #GujjuInUttarakhand #RishikeshTravel #UttarakhandTourism #GangaGhat