Перейти к содержимому

Std 7 Maths Ch 1 | પૂર્ણાંક સંખ્યાઓનો 1 અને (-1) વડે ભાગાકાર | NCERT GSEB Gujarati Medium

Success Guru

0:00 / 0:00

Std 7 Maths Ch 1 | પૂર્ણાંક સંખ્યાઓનો 1 અને (-1) વડે ભાગાકાર | NCERT GSEB Gujarati Medium

13 просмотров · 19 часов назад
Success Guru
587 подписчиков
13 просмотров · 19 часов назад
ધોરણ 7 ગણિત | પ્રકરણ-1: પૂર્ણાંક સંખ્યાઓ | પૂર્ણાંક સંખ્યાઓનો 1 અને (-1) વડે ભાગાકાર (GSEB / NCERT Gujarati Medium) નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે ધોરણ 7 ગણિત વિષયના પ્રકરણ 1 "પૂર્ણાંક સંખ્યાઓ" (Integers) અંતર્ગત પૂર્ણાંક સંખ્યાઓનો 1 વડે ભાગાકાર અને (-1) વડે ભાગાકાર કરવાના નિયમો સરળ ઉદાહરણો સાથે શીખીશું. 📌 આ વિડિયોમાં શું શીખવા મળશે: • કોઈપણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગવાથી શું પરિણામ મળે? [ a ÷ 1 = a ] • કોઈપણ પૂર્ણાંક સંખ્યાને (-1) વડે ભાગવાથી શું પરિણામ મળે? [ a ÷ (-1) = -a ] • ચિહ્નોના નિયમો (+ અને - નો ભાગાકાર) • સ્વાધ્યાયના મહત્વના દાખલા અને ઉદાહરણો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો Like કરો, તમારા મિત્રો સાથે Share કરો અને ચેનલને Subscribe જરૂરથી કરજો! #std7maths #gseb #gujaratimedium #std7mathschapter1 #integers #mathsingujarati