Перейти к содержимому

Bogus Doctor Scam Caught | બરવાળાના નાવડા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો | Barvada | News18 Gujarati

News18 Gujarati

0:00 / 0:00

Bogus Doctor Scam Caught | બરવાળાના નાવડા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો | Barvada | News18 Gujarati

778 просмотров · 4 ч назад
News18 Gujarati
4,55 млн подписчиков
778 просмотров · 4 ч назад
A bogus doctor was caught in Navda village of Barwala. Botad SOG caught a person practicing without a degree. Bikas Parmar, originally from Kolkata, was practicing in a shop. He was treating patients without a valid medical degree. Goods worth ₹28,000 including medicines, injections, and bottles were seized. The SOG team took action under the guidance of SP Dharmendra Sharma. The police took legal action by taking a medical officer along. બરવાળાના નાવડા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો. બોટાદ SOGએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શખ્સને પકડ્યો. મૂળ કલકત્તાનો બિકાસ પરમાર દુકાનમાં કરતો હતો પ્રેક્ટિસ. માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની કરતો હતો સારવાર. દવાઓ, ઇન્જેક્શન અને બોટલો સહિત ₹28 હજારનો મુદ્દામાલ જપ્ત. SP ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ SOG ટીમે કરી કાર્યવાહી. મેડિકલ ઓફિસરને સાથે રાખી પોલીસે કાયદેસર પગલાં ભર્યાં #barvada #navda #bogusdoctor #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM ID_SK