આંકડામાં વરસાદ... ધરતી પર દુષ્કાળ? | TO THE TOPIC | B INDIA
Buletin India Live
0:00 / 0:00
આંકડામાં વરસાદ... ધરતી પર દુષ્કાળ? | TO THE TOPIC | B INDIA
11 084 просмотра · Трансляция закончилась 4 дня назад
Buletin India Live
53,2 тыс. подписчиков
11 084 просмотра · Трансляция закончилась 4 дня назад
આંકડામાં વરસાદ... ધરતી પર દુષ્કાળ? | TO THE TOPIC | B INDIA
.
બનાસકાંઠામાં છપ્પનિયા દુકાળ જેવી સ્થિતિનો ખેડૂતોનો દાવો
ભર ચોમાસે વરસાદની ખેંચથી ખેડૂતોમાં ચિંતા
સરકારના 52 ટકા વરસાદના આંકડા સામે ખેડૂતોના સવાલ
ત્રણેય ડેમમાં પાણીની ભારે અછતનો દાવો
બનાસ નદી કોરીધાકોર હોવાથી ખેડૂતોમાં ચિંતા
દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની અછત
વરસાદ નહીં પડે તો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ
મગફળી, મકાઈ અને એરંડાના પાક પર સંકટ
પાલનપુર-વડગામ-અમીરગઢમાં ઓછા વરસાદનો દાવો
ખેડૂતોએ સરકાર પાસે રિ-સર્વેની માંગ કરી
ગામડાઓમાં જઈ વાસ્તવિક સ્થિતિ તપાસવાની અપીલ
વરસાદના સરકારી આંકડા અને જમીની હકીકત અલગ હોવાનો આક્ષેપ
પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવાની માંગ
બટાકા ખેડૂતો પર કોલ્ડ સ્ટોરેજ ભાડાનો વધતો બોજ
બટાકાની ખેતી માટે સબસિડી આપવાની માંગ ઉઠી
બનાસકાંઠામાં દુષ્કાળ જેવી સ્થિતિનો ખેડૂતોનો દાવો
નહેર મારફતે દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની માંગ
નાના બંધો અને જળસંગ્રહ માટે આયોજનની માગ
વરસાદની અછતથી ઘાસચારાની સમસ્યાની ભીતિ
પશુપાલન અને દૂધ ઉત્પાદન પર પણ અસરની આશંકા
જળસ્ત્રોતો ખાલી પડતાં આગામી દિવસોની ચિંતા
ખેડૂતો સાથે મળીને તળાવો ભરવા આયોજનની માગ
અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની ખેડૂતોની માંગ
પાક નુકસાન સામે તાત્કાલિક આર્થિક સહાયની માગ
ખેતી-પશુપાલન-પાણીની ચિંતા વચ્ચે બનાસકાંઠાના ખેડૂતો પરેશાન
#BanaskanthaDrought #GujaratFarmers #DantiwadaDam #AgricultureCrisis #PalampurNews #KhedutSahaay #BIndia24x7 #GujaratNews #BreakingNews #બનાસકાંઠા #ખેડૂત #સમાચાર
અમારી YOUTUBE ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને
અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ .
..................................................................................................................
Follow us on
WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r...
WEBSITE : https://bindia.co/
INSTAGRAM : / bindia.in
FACEBOOK : https://www.facebook.com/
X : https://x.com/bindia276
following other videos:-
1.જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત
• જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત | #suratsamachar
2.હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચીસો દબાઈ
• હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચી...
3. F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
• F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
................................................................................................................................