|| અમૃતનો પ્યાલો ચાર જગ્યાએ છલકાણો || લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Krishna Mandal
0:00 / 0:00
|| અમૃતનો પ્યાલો ચાર જગ્યાએ છલકાણો || લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
18 393 просмотра · 2 г. назад
Krishna Mandal
127 тыс. подписчиков
18 393 просмотра · 2 г. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
..... કીર્તન.....
સમુદ્ર વોણું મારા વ્હાલા એ વલોવ્યું
મેરુ પર્વત ને વચમાં જ લીધો,
શેષનાગ ના નેતરા કીધાં રે મારા વ્હાલાં નું વલોણું...
પેલું રે વલોણું બ્રહ્મા એ વલોવ્યું,
વલોણાં મા વેદ પુરાણ નીકળ્યા રે
મારા વ્હાલા નું વલોણું...
વેદ પુરાણ લઈને બ્રહ્મા બ્રહ્મલોક માં ગયા
, વેદ પુરાણ બ્રાહ્મણો ને સોંપ્યા રે
મારા વ્હાલાં નું વીણું...
બીજુરે વલોણું વિષ્ણુ એ વલોવ્યુ,
વલોણાં માં લક્ષ્મીજી નીકળ્યા રે
મારા વ્હાલા નું વલોણું
લક્ષ્મીજી ને લઈને વિષ્ણુ વૈકુંઠ માં ગયા,
લક્ષ્મી નારાયણ કહેવાણાં રે
મારા વ્હાલાં નું વલોણું...
ત્રીજું રે વલોણું ભોળાનાથે વોવ્યું,
વલોણાં માં ઝેર પ્યાલા નીકળ્યા રે
મારા વ્હાલાં નું વલોણું...
દાનવો રે ભાગ્યા ને દેવી સહુ ભાગ્યા,
ભોળાનાથે કંઠ માં જમાવ્યું રે
મારા વ્હાલાં નું વલોણું..
. નીલકંઠ મહાદેવ કહેવાણા રે
મારા વ્હાલાં નું વલોણું...
ચોથું રે વલોણું દેવો દાનવો એ વલોવ્યુ.
વલોણાં માં અમૃત પ્યાલા નીકળ્યા રે
મારા વ્હાલાં નું વલોણું...
દેવો રે ભાગ્યા ને દોડવા લાગ્યા,
વિષ્ણુજી એ મોહિની સ્વરૂપ લીધું રે
મારા વ્હાલાં નું વલોણું...
દાનવો ને મોહમાં ભરમાવ્યા રે મારા નું વલોણું...
અમૃત નો પ્યાલો ચાર જગ્યાએ છલકાણો
, નાસિક પ્રયાગરાજ ઉજ્જૈન ને હરિદ્વાર,
ચારેય કુંભ મેળો કીધો રે
મારા વહાલો નું વલોણું..
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,