Перейти к содержимому

1 વખત આ રીતે ભીંડાનું શાક બનાવી લીધું તો જમતી વખતે શાક ઓછું જ પડશે | Bhinda nu shaak |Gujarati shak

Trusha's Taste-Gujarati

0:00 / 0:00

1 વખત આ રીતે ભીંડાનું શાક બનાવી લીધું તો જમતી વખતે શાક ઓછું જ પડશે | Bhinda nu shaak |Gujarati shak

11 907 просмотров · 3 г. назад
Trusha's Taste-Gujarati
216 тыс. подписчиков
11 907 просмотров · 3 г. назад
#trushastaste_gujarati #trishatest #bhindikisabji #bhindanushak #bhindikathecha ‪@dhairyascreationgujarati‬ ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક :    • Видео   ભીંડા નું ગ્રેવી વાળું શાક :    • સિમ્પલ મસાલાથી ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ...   6 ટિફિન માટેના શાક :    • ઓછી મહેનતમાં ઝટપટ બની જતા થોડા ફેરફાર સાથે...   રૂટિનના શાકમાં થોડા ફેરફાર સાથે છ શાક :    • સોમવારથી શનિવાર માટે રૂટીનમાં બનતા શાકમાં ...   ઝટપટ બની જતા ટિફિનના 6 શાક :    • રૂટીનના શાકમાં થોડો ફેરફાર કરીને એકદમ ટેસ્...   INGREDIENTS : 200 ગ્રામ ભીંડા 1/2 વાટકી મરચા 1/2 વાટકી લસણની કળીઓ 1 ચમચી તેલ 1/2 વાટકી શીંગદાણા 4 પાવરા તેલ 1/2 ચમચી જીરૂ 1/4 ચમચી હિંગ 3 મોટી ચમચી ઝીણી સુધારેલી ડુંગળી મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ચમચી હળદર 1 ચમચી લાલ મરચું પાવડર 1 નાની ચમચી લીંબુનો રસ 3-4 મોટી ચમચી કોથમીર 1 ચમચી મેથીયો મસાલો આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏 Hindi channel link :    / trushastastehindi   Gujarati vartao :    / @gujarati-op6bv   Facebook link :   / trushas-taste-107072164804238   Thank you for your love and support 🙏🙏