ઊભી તુવેર ની કેવી માવજત કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળે @MANISHBALDANIYA
Farmer Family (Manish)
0:00 / 0:00
ઊભી તુવેર ની કેવી માવજત કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળે @MANISHBALDANIYA
13 960 просмотров · 1 год назад
Farmer Family (Manish)
146 тыс. подписчиков
13 960 просмотров · 1 год назад
નમસ્કાર મિત્રો
આજ ના વિડિયો માં આપણે ચર્ચા કરવા ની છે કે તુવેર ના ઊભા પાક માં કેવી માવજત કરવી તેની માહિતી આપેલ છે
ઊભી તુવેર માં ખાતર કઈ રીતે આપવું
કયું ખાતર આપવાથી ખૂબ સારો ફાયદો થસે
ફાલ ફૂલ માટે કઈ દવા વાપરવી
લીંબોળી ના તેલ નો ઉપયોગ કરવા થી કેટલો ફાયદો થસે તેની માહિતી આપેલ છે
આભાર સહ
મનીષ બલદાણિયા
#ખેતી #ખેડુત #તુવેર #tuver #tur #farming #kheti #khedut #agriculture #fertilizer #farm #groundnut